અમલાઈ પ્રાથમિક શાળા માં ફૂડ સ્ટોલ નું આયોજન કરવામાં આવ્યું.
આજ રોજ અમલાઈ પ્રાથમિક શાળા માં પ્રિવોકેસ્શનલ ..બેગલ્સ. ડે અંતર્ગત ફૂડ સ્ટોલ નું સરસ સુંદર આયોજન કર્યું.
બાળકો એ અને શિક્ષકો નાં સાથ સહકાર થી આનંદ ઉત્સાહ થી પૂર્ણ થયો.
આ પ્રસંગે ટી.પી.ઓ. મેડમ શ્રી લીલાબેન સુવેરા,તાલુકા મહામંત્રી સાહેબ, વિમલ ભાઈ ભટ્ટ,સાહેબ તેમજ આજુ બાજુ ની સ્કૂલ ના બાળકો તેમજ શિક્ષક મિત્રો એ લાભ લીધો હતો.
રિપોર્ટ-કનુ વાળંદ.અરવલ્લી,મોડાસા.
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.