*વેરાવળ ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઈન શાખા દ્વારા મહિલાલક્ષી યોજનાઓની માહિતી અપાઈ* - ગીર સોમનાથ,તા.૮:સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – મેઇન શાખા, ૮૦ ફુટ રોડ વેરાવળ દ્વારા મહિલા દિન નિમિત્તે મહિલાલક્ષી યોજનાઓથી મહિલાઓ જાણકારી મેળવે તે માટે વર્કશોપ અને મહિલા ઉધમિઓ માટે લોનના ચેક વિતરણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ચીફ મેનેજર શ્રી બિરજુ લાલ શર્માએ મહિલા સશક્તિકરણ બેંક યોજના એટલે કે સુકન્યા સ્મૃતિ યોજના, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ યોજના વિશે ચર્ચા કરવામાં આવી હતી.અને મહિલા ઉદ્યમીઓને "સ્વયમ સિધા" બનાવવા માટે ધિરાણ સુવિધાઓની માહિતી આપવામાં આવી હતી.અને જણાવ્યુ હતુ કે એસબીઆઇ મેઈન શાખા વેરાવળ દ્વારા મહિલાઓ ઉધમિઓને લોન આપવામા આવે છે. મહિલા દિવસ નિમિતે શ્રીમતી નીતાબેન બકુલ પંડિત એમ્બ્રોઇડરી કામ માટે રૂ. ૮૦૦૦૦.૦૦ (એંસી હજાર) અને શ્રીમતી કૈલાસબેન લખુભાઈ ધાધલ ટ્રેડિશન બટ્ટી ઉત્પાદન માટે રૂ. ૪૫૦૦૦.૦૦ (પિસ્તાલીસ હજાર) દૈનિક વિધિઓ, પૂજા અને ખાસ પ્રસંગને પહોંચી વળવા રૂ. ૪૫૦૦૦.૦૦ (પિસ્તાલીસ હજાર) લોનના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વેરાવળ શાખાએ શ્રીમતી હંસા બાલુભાઇ ગોવડિયાને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના (પીએમએસબીવાય) હેઠળ મૃત્યુ ચેક દાવાની રકમ રૂ. ૨ લાખ પણ આપવામાં આવી છે.આમ એસબીઆઇ બેક મેઈન શાખા વેરાવળ મહિલા ઉધમિઓને લોન અને વિવિધ યોજનાઓના લાભો આપીને મહિલાઓનો વિકાસ થાય તે માટે કાર્ય કરે છે. આ પીએમએસબીવાય ભારત સરકારની યોજના છે, જેનો ઉદ્દેશ વ્યક્તિઓને વાજબી ખર્ચે વ્યક્તિગત અકસ્માત વીમો પ્રદાન કરવાનો છે. પ્રીમિયમની રકમ એક વર્ષ માટે માત્ર ૨૦ રૂપિયા (વીસ) રૂપિયા છે. - At This Time

*વેરાવળ ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઈન શાખા દ્વારા મહિલાલક્ષી યોજનાઓની માહિતી અપાઈ* ————– ગીર સોમનાથ,તા.૮:સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – મેઇન શાખા, ૮૦ ફુટ રોડ વેરાવળ દ્વારા મહિલા દિન નિમિત્તે મહિલાલક્ષી યોજનાઓથી મહિલાઓ જાણકારી મેળવે તે માટે વર્કશોપ અને મહિલા ઉધમિઓ માટે લોનના ચેક વિતરણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ચીફ મેનેજર શ્રી બિરજુ લાલ શર્માએ મહિલા સશક્તિકરણ બેંક યોજના એટલે કે સુકન્યા સ્મૃતિ યોજના, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ યોજના વિશે ચર્ચા કરવામાં આવી હતી.અને મહિલા ઉદ્યમીઓને “સ્વયમ સિધા” બનાવવા માટે ધિરાણ સુવિધાઓની માહિતી આપવામાં આવી હતી.અને જણાવ્યુ હતુ કે એસબીઆઇ મેઈન શાખા વેરાવળ દ્વારા મહિલાઓ ઉધમિઓને લોન આપવામા આવે છે. મહિલા દિવસ નિમિતે શ્રીમતી નીતાબેન બકુલ પંડિત એમ્બ્રોઇડરી કામ માટે રૂ. ૮૦૦૦૦.૦૦ (એંસી હજાર) અને શ્રીમતી કૈલાસબેન લખુભાઈ ધાધલ ટ્રેડિશન બટ્ટી ઉત્પાદન માટે રૂ. ૪૫૦૦૦.૦૦ (પિસ્તાલીસ હજાર) દૈનિક વિધિઓ, પૂજા અને ખાસ પ્રસંગને પહોંચી વળવા રૂ. ૪૫૦૦૦.૦૦ (પિસ્તાલીસ હજાર) લોનના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વેરાવળ શાખાએ શ્રીમતી હંસા બાલુભાઇ ગોવડિયાને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના (પીએમએસબીવાય) હેઠળ મૃત્યુ ચેક દાવાની રકમ રૂ. ૨ લાખ પણ આપવામાં આવી છે.આમ એસબીઆઇ બેક મેઈન શાખા વેરાવળ મહિલા ઉધમિઓને લોન અને વિવિધ યોજનાઓના લાભો આપીને મહિલાઓનો વિકાસ થાય તે માટે કાર્ય કરે છે. આ પીએમએસબીવાય ભારત સરકારની યોજના છે, જેનો ઉદ્દેશ વ્યક્તિઓને વાજબી ખર્ચે વ્યક્તિગત અકસ્માત વીમો પ્રદાન કરવાનો છે. પ્રીમિયમની રકમ એક વર્ષ માટે માત્ર ૨૦ રૂપિયા (વીસ) રૂપિયા છે.


*વેરાવળ ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઈન શાખા દ્વારા મહિલાલક્ષી યોજનાઓની માહિતી અપાઈ*
--------------

ગીર સોમનાથ,તા.૮:સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – મેઇન શાખા, ૮૦ ફુટ રોડ વેરાવળ દ્વારા મહિલા દિન નિમિત્તે મહિલાલક્ષી યોજનાઓથી મહિલાઓ જાણકારી મેળવે તે માટે વર્કશોપ અને મહિલા ઉધમિઓ માટે લોનના ચેક વિતરણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમા ચીફ મેનેજર શ્રી બિરજુ લાલ શર્માએ મહિલા સશક્તિકરણ બેંક યોજના એટલે કે સુકન્યા સ્મૃતિ યોજના, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ યોજના વિશે ચર્ચા કરવામાં આવી હતી.અને મહિલા ઉદ્યમીઓને "સ્વયમ સિધા" બનાવવા માટે ધિરાણ સુવિધાઓની માહિતી આપવામાં આવી હતી.અને જણાવ્યુ હતુ કે એસબીઆઇ મેઈન શાખા વેરાવળ દ્વારા મહિલાઓ ઉધમિઓને લોન આપવામા આવે છે.

મહિલા દિવસ નિમિતે શ્રીમતી નીતાબેન બકુલ પંડિત એમ્બ્રોઇડરી કામ માટે રૂ. ૮૦૦૦૦.૦૦ (એંસી હજાર) અને શ્રીમતી કૈલાસબેન લખુભાઈ ધાધલ ટ્રેડિશન બટ્ટી ઉત્પાદન માટે રૂ. ૪૫૦૦૦.૦૦ (પિસ્તાલીસ હજાર) દૈનિક વિધિઓ, પૂજા અને ખાસ પ્રસંગને પહોંચી વળવા રૂ. ૪૫૦૦૦.૦૦ (પિસ્તાલીસ હજાર) લોનના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વેરાવળ શાખાએ શ્રીમતી હંસા બાલુભાઇ ગોવડિયાને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના (પીએમએસબીવાય) હેઠળ મૃત્યુ ચેક દાવાની રકમ રૂ. ૨ લાખ પણ આપવામાં આવી છે.આમ એસબીઆઇ બેક મેઈન શાખા વેરાવળ મહિલા ઉધમિઓને લોન અને વિવિધ યોજનાઓના લાભો આપીને મહિલાઓનો વિકાસ થાય તે માટે કાર્ય કરે છે.

આ પીએમએસબીવાય ભારત સરકારની યોજના છે, જેનો ઉદ્દેશ વ્યક્તિઓને વાજબી ખર્ચે વ્યક્તિગત અકસ્માત વીમો પ્રદાન કરવાનો છે. પ્રીમિયમની રકમ એક વર્ષ માટે માત્ર ૨૦ રૂપિયા (વીસ) રૂપિયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image