દેશ માં દિશા હીન રાષ્ટ્રવાદ દેશી દારૂ જેવો વાતવાતમાં રાષ્ટ્રવાદ ? દેશ ના બધા રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો રાષ્ટ્ર વિરોધી છે ? અમરેલી જિલ્લો ભાજપ ની અખતરા માટે ની પ્રયોગ શાળા છે ? નમો ના નામે કમો ગોઠવે ત્યાં સુધી સહન કરવા નું ? સનદી અધિકારી જિલ્લા માં પોસ્ટીગ લેવા ખુશી નથી પેટ માટે સૌથી વધુ હિજરત અમરેલી જિલ્લા માંથી થઈ રહી છે આઝાદી ના અમૃત કાળ માં પ્રવેશી ચુક્યા છીએ પણ જિલ્લા માં કોઈ સિંચાઈ ઉદ્યોગ કે રોજગારી ખરી ? - At This Time

દેશ માં દિશા હીન રાષ્ટ્રવાદ દેશી દારૂ જેવો વાતવાતમાં રાષ્ટ્રવાદ ? દેશ ના બધા રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો રાષ્ટ્ર વિરોધી છે ? અમરેલી જિલ્લો ભાજપ ની અખતરા માટે ની પ્રયોગ શાળા છે ? નમો ના નામે કમો ગોઠવે ત્યાં સુધી સહન કરવા નું ? સનદી અધિકારી જિલ્લા માં પોસ્ટીગ લેવા ખુશી નથી પેટ માટે સૌથી વધુ હિજરત અમરેલી જિલ્લા માંથી થઈ રહી છે આઝાદી ના અમૃત કાળ માં પ્રવેશી ચુક્યા છીએ પણ જિલ્લા માં કોઈ સિંચાઈ ઉદ્યોગ કે રોજગારી ખરી ?


દેશ માં દિશા હીન રાષ્ટ્રવાદ દેશી દારૂ જેવો

વાતવાતમાં રાષ્ટ્રવાદ ? દેશ ના બધા રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો રાષ્ટ્ર વિરોધી છે ?

અમરેલી જિલ્લો ભાજપ ની અખતરા માટે ની પ્રયોગ શાળા છે ? નમો ના નામે કમો ગોઠવે ત્યાં સુધી સહન કરવા નું ?

સનદી અધિકારી જિલ્લા માં પોસ્ટીગ લેવા ખુશી નથી

પેટ માટે સૌથી વધુ હિજરત અમરેલી જિલ્લા માંથી થઈ રહી છે

આઝાદી ના અમૃત કાળ માં પ્રવેશી ચુક્યા છીએ પણ જિલ્લા માં કોઈ સિંચાઈ ઉદ્યોગ કે રોજગારી ખરી ?

અમરેલી જિલ્લા નું રાજકારણ આવ ભાઈ હરખા આપણે બેઉ ભાઈ સરખા
નમો ના નામે અનેક જગ્યા એ કમાં ચૂંટાઈ જાય છે વાતવાતમાં રાષ્ટ્રવાદ ? શુ સ્થાનિક પ્રજા ને સ્થાનિક પ્રશ્ને પછાત પણાં નું કલંક કાયમ ભોગવવાનું ?
ઉંચી આંગળી કરવાનો આતે કેવો રાષ્ટ્રવાદ ? રાજકારણ નું એપી સેન્ટર ગણાતા અમરેલી જિલ્લા ને ભાજપ પોતા ની પ્રયોગ શાળા સમજે છે ? આઝાદી પછી અમરેલી જિલ્લા ના ક્યાં સાંસદે રૂટિન ગ્રાન્ટ સિવાય કોઈ મોટી બજેટ જોગવાઈ વાળી યોજના જિલ્લા ને અપાવી ? બાંકડા બસસ્ટેન્ડ ના છાપરા સિવાય શુ વિકાસ થયો ? ગુજરાત માં સૌથી વધુ હિજરત કરતો અમરેલી જિલ્લો પછાત હોવા નો એકરાર ખુદ સાંસદે કર્યો લોકસભા માં ૧૫ વર્ષ કર્યું શુ ? સ્થાનિક વિકાસ એ જિલ્લા સાંસદ ની જવાબદારી છે લોકસભા માં જિલ્લા નો આવાઝ પહોંચાડી જિલ્લા માં કાયદો વ્યવસ્થા પ્રાથમિક સુવિધા ઓ વધારવા કે રોજગારી ઉદ્યોગ સિંચાઈ પરિવહન હવાઈ સેવા ઓ લાવવા જિલ્લા ને દરેક રીતે ઉન્નત કરવા ના ઉપાય કરવા માટે સાંસદો એ કેવા પ્રયાસ કર્યા ? અમરેલી જિલ્લામાં સનદી અધિકારી પોસ્ટીગ લેવા ખુશી નથી કરણ પોતા ના સંતાનો ને ઉચ્ચ શિક્ષણ કેવી રીતે મેળવવું ? આ છે અમરેલી જિલ્લા ની વાસ્તવિકતા આઝાદી પછી અમરેલી જિલ્લા એ કુલ આઠ સાંસદો મેળવ્યા મોટા ભાગે બે ત્રણ ટર્મ ચૂંટાઈ રૂટિન ગ્રાન્ટ સિવાય ખાસ કંઈ ઉકાળયુ નથી સારું થયું કે અમરેલી જિલ્લા માં એક ખીડીદાસભાઈ ઠક્કર જેવા નેતા આ વિસ્તાર ને મળ્યા ફ્લોરાઈડ યુક્ત પાણી માંથી મુક્તિ માટે અમરશી ચૌધરી ની રાજ્ય સરકારે ના પાડતા કેન્દ્ર ની રાજીવગાંધી સરકાર પાસે ગુહાર લગાવી ત્યાં પણ સફળતા નહિ મળતા આગળ વધી નેધરલેન્ડ ની મદદ મેળવી ને પણ ખારાપાટ માટે આશીર્વાદ રૂપ કામ કર્યું આવા નેતા ઓનો અભાવ વાતવાતમાં રાષ્ટ્ર વાદ ની વાત દેશ ની દરેક રાજકીય પાર્ટી ઓ રાષ્ટ્રવિરોધી છે ? રાષ્ટ્ર વાદ નામે સૌથી વધુ ચૂંટણી બોન્ડ વિવિધ કોપરેટ કંપની પાસે દાન ના નામે મેળવી દરેક વસ્તુ ઓની કિંમત બમણી કરવાનો પરવાનો આપી દીધો ધર્મ જાતિ ભાષા સંસ્કૃતિ ના નામે મત માંગનાર વિકાસ ના નામે કેમ નથી માંગતી વારંવાર ધર્મ સ્થાનો ને વચ્ચે લાવવાની કેમ જરૂર દૈવી મંદિરો ના નામે મત માંગનાર મણીપુર ની સ્ત્રી દૈવી નથી ૨૦૧૫ થી સતત મનની વાત નહિ પણ ઢગ ની વાત કેમ નથી કરતા શિક્ષિત બેરોજગરો ની ફોજ ખેડૂતો ની આવક બમણી કરવાની વાત કાળુનાણું પાછું લાવવાની વાત જીંદાલ ને જેલ માં મોકવાના બદલે મોટા નેતા બનાવી દીધા ગંગા સફાઈ ની વાતો માં ગંગા ને બુલાયા હૈ જૂઠ ની ઉંમર અલ્પ હોય છે કોઈ મુદા ન હોય વારંવાર હિન્દૂ મુસ્લિમ ને પાકિસ્તાન ? વાત વાત માં કોંગ્રેસ ? કોઈ મુદા નથી ? ચૂંટણી સમયે લોકો ના તારણહાર બની મોટા મોટા ગોળા ફેક કરી જતા નેતા ઓને ઓળખી જવાની જરૂર પક્ષ પલટુ પ્રજા સાથે વિશ્વાસઘાત કરી સતા માં ટકી રહેવા ગમે તેવા સિદ્ધાંતો વિરુદ્ધ સમર્થન કરી સમાધાન કરી લેતા નેતા ઓને ક્યાં સુધી સહન કરશો
અમરેલી જિલ્લો પ્લેન ના સ્પેરપાર્ટ બનાવવા નું સૌથી મોટું કારખાનું બે વર્ષ પહેલાં નેતા ઓની ઉપસ્થિતિ માં પ્રારંભ કરાયો મોટી મોટી વાતો કરાય કોર્શિયલ ફ્લાઇટ દૈનિક હવાઈ સેવા ની જોરશોર થી વાતો સાથે ઉદ્ધાટન થયું સૌની યોજના થી દામનગર વિસ્તારો ના તળાવો ભરીશું અત્યારે બધા ખાડા નદી નાળા ડેમ કોરાધાકોડ પારેવા ના પગ પાંચ દી રાતા ચૂંટણી સમયે ગોળા ફેક કરતા ફેકુ થી સાવધાન રહી પોતા ના મત ની મહત્તા સમજી યોગ્ય ઉમેદવાર ને મત આપશો મતદાર તરીકે આપણે મત નહીં પણ આવતા પાંચ વર્ષ નું ભવિષ્ય આપી છીએ એ ના ભૂલવુ જોઈએ રામ ના નામે જેમ પાણા તર્યા તેમ નમો ના નામે કમાં તરી જાય છે ૧૯૯૫ પછી જન્મ લેનાર મતદારો એ અન્ય સરકારો જોઈ નથી ત્રીસ વર્ષ થી ગુજરાત માં ભાજપ ની સરકાર છે અન્ય સરકારો ની સિદ્ધિ એ છે કે તમે જે મતદાન કરો છો એ ૨૧ વર્ષ ને બદલે ૧૮ વર્ષે મતાધિકાર આપનાર રાજીવગાંધી ની સરકાર અન્ન સુરક્ષા એ કોંગ્રેસ ની દેન માહિતી નો અધિકાર એ કોંગ્રેસ ની દેન અત્યારે જે નેતા ઓને જોરશોર થી દેશી દારૂ જેવો રાષ્ટ્રવાદ નો નશો ચડ્યો છે તે તમામ નેતા ઓ કઈ સ્કૂલ માં ભણ્યા ? પરિવહન આરોગ્ય સેવા ક્યાંથી મેળવી હતી ? દેશ ની આઝાદી માટે ત્યાગ બલિદાન આપનાર મહા મુત્સદી ઓના અપમાન કરનાર નફ્ફટ નેતા ઓને ટચલી આંગળી માં લોહી નું એક ટીપું ન નીકળ્યું હોય તે રાષ્ટ્રવાદ અને દેશપ્રેમ ની દુકાનો ચલાવે છે મનો ના નામે કમાં ચૂંટાઈ આવે એજ સમર્થન કરે ને હોશિયાર નિપુણ વ્યક્તિ ખોટા નીતિ નિયમો નું સમર્થન થોડું કરે અંધ ભક્તો જ અંધશ્રદ્ધા માં માને રેશનાલિસ્ટ નહિ

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.