આવ ભાઈ હરખા આપણે બેવુ ભાઈ સરખા? દામનગર શહેર માં પ્રધાનમંત્રી આવાસ યોજના NCP ના શાસન માં ૨૨૫ થી વધુ લાભાર્થી ઓને મળ્યા ભાજપ શાશન ના એકપણ નહિ
આવ ભાઈ હરખા આપણે બેવુ ભાઈ સરખા?
દામનગર શહેર માં પ્રધાનમંત્રી આવાસ યોજના NCP ના શાસન માં ૨૨૫ થી વધુ લાભાર્થી ઓને મળ્યા ભાજપ શાશન ના એકપણ નહિ
દામનગર શહેર માં નગરપાલિકા માં આગામી ૧૫/૦૯/૨૩ ના રોજ પ્રમુખ પદ ની અઢી વર્ષ માટે ચૂંટણી દામનગર પાલિકા શાસકો ની અણઆવડત કે બેદરકારી ? દામનગર શહેર માં છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમય થી અસંખ્ય ગરીબ લાભાર્થી ઓ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લબડી રહ્યા છે પ્રથમ ફેજ ની ડીપીઆર મંજુર થઈ NCP ના શાસન માં ૧૨૫ જેવા આવાસ બન્યા બાદ ફરી NCP શાસન સમય દરમ્યાન કરેલ ફેજ ૨ ની દરખાસ્તો ની ડી પી આર મંજુર થઈ આવી હતી આમ ૨૨૫ થી વધુ ગરીબ પરિવારો મેં પ્રધાનમંત્રી આવાસ નો લાભ મળ્યો હતો સતા પરિવર્તન થઈ ભાજપ શાશન માં આવ્યુ ત્યાર થી સતત પ્રધાનમંત્રી આવાસ યોજના ની દરખાસ્તો ના ત્રણ વર્ષ થી લાભાર્થી ઓ લબડી રહ્યા છે NCP ના શાશન દરમ્યાન ૨૨૫ થી વધુ લાભાર્થી ઓને પ્રધાન મંત્રી આવાસ યોજના થી લાભાવીંત થયા પણ છેલ્લા અઢી વર્ષ થી ભાજપ શાશન ના એકપણ ગરીબ પરિવાર ને પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ મળ્યો નથી વિકાસ વિકાસ ની ગુલબાગો વચ્ચે શહેર માં અસંખ્ય ગરીબ પરિવારો પ્રધાનમંત્રી આવાસ સહિત વૃદ્ધ પેન્શન વયવંદના સંકટ મોચન કુંવરબાઈ નું મામેરું કે કોઈપણ યોજના ઓના લાભો મેળવી ન શકે તેવી લાચાર સ્થિતિ ઉભી થઇ છે ત્યારે આગામી ૧૫/૦૯/૨૩ થી નગરપાલિકા માં પ્રમુખ પદ ની ચૂંટણી યોજાનાર છે ત્યારે પ્રાથમિક સુવિધા કે ગરીબ પરિવારો માટે આવનાર પ્રમુખ કંઈ કરશે ? કે પછી આવ ભાઈ હરખા આપણે બેવુ સરખા જેવો ઘાટ થશે ? જરૂરિયાત મંદ ગરીબ પરિવારો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની મળી હજારો યોજના ઓ બની છે પણ સરકારી યોજના ઓના લાભ મળતા નથી ભારે લાચારી ભોગવતા ગરીબ પરિવારો માટે બજેટ જોગવાઈ કરી બનાવતી યોજના ઓનો અમલ કરવા ની દરકાર નહિ લેતા શાસકો જે હેતુ એ સતા મેળવે છે પછી મૂળ ઉદ્દેશ થી ભટકી સેવા ના બદલે સરમુખત્યાર બની બંધારણ ના મૂળભૂત સમાન અધિકાર ને કચડી જાતે જ અનેક પ્રકાર ના વિશેતાધિકાર ભોગવી રહ્યા છે શહેરીજનો ને મળનાર આવશ્યક સેવા ઓમાં ધોરબેદરકારી જોવા મળી સહનશીલ શહેતિજનો ને હવે આવનાર પ્રમુખ પાસે ઘણી અપેક્ષા ઓ છે BPL સર્વ કરી ગરીબો ને સરકારી યોજના ઓના લાભ મળે ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તો મળે સમાન ધોરણે શહેર માં સફાઈ થાય પ્રધાનમંત્રી આવાસ યોજના નું સરળીકરણ થાય મુખ્ય બજાર માં ટોયલેટ સીસી ટીવી કેમેરા ઠાંસા રોડ બેઠા કોઝવે ઉપર પુલ વ્યવસાય વેરા માં રાહત થાય જેવા મહત્વ ના પ્રશ્ને કામ કરશે કે પછી આવ ભાઈ હરખા આપણે બેવુ ભાઈ સરખા ?
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.