ગેનીબેન ઠાકોર વિજય બનતા ભાભરમાં ફટાકડા ફોડી વિજ્ય ઉત્સવ ઉજવાયો.. - At This Time

ગેનીબેન ઠાકોર વિજય બનતા ભાભરમાં ફટાકડા ફોડી વિજ્ય ઉત્સવ ઉજવાયો..


આજે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જેમાં બનાસકાંઠા જિલ્લામા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હારવીને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વીસ હજાર કરતાં વધુ મતો થી ભવ્ય વિજય થયેલ જેનાં આનંદમાં ગામે ગામે કોંગ્રેસના કાર્યકરો ફટાકડા ફોડી વિજ્ય ઉત્સવ ઉજવાયો રયો છે ત્યારે ભાભર હાઇવે વાવ સર્કલ પર મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો હોદેદારો કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ને ગેનીબેન ઠાકોર ને અભિનંદન પાઠવી વિજય ઉત્સવ ઉજવાયો હતો કોંગ્રેસના કાર્યકરો માં ખુશીની લહેર છવાઈ જવા પામી હતી ..


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.