રાજકોટમાં હજ અને ઉમરાહના નામે 200 થી વધુ શ્રદ્ધાળુઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો મામલો
રાજકોટમાં હજ અને ઉમરાહના નામે 200 થી વધુ શ્રદ્ધાળુઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો મામલો
ભોગ બનનાર આવ્યા મીડિયા સામે, સમીરભાઈ મુલતાની એ આપ્યું નિવેદન રીઝવી ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ હજ ટુર પેકેજમાં ડિસ્કાઉન્ટ આપવાના બહાને પૈસા ઉઘરાવી કરી છેતરપિંડી
બુકિંગ કરાવ્યા બાદ જ્યારે અમદાવાદ પહોંચ્યા ત્યારે ત્યાં અમારા માટે કોઈ બુકિંગ કે હજ જવા માટેનું હતું નહીં
છેતરાઈ ગયાની વિગત બહાર આવ્યા બાદ અમે ટુર સંચાલકોને ફોન કર્યા પણ કોઈએ ફોન ઉપાડ્યો જ નહિ
રાજકોટના ભગવતી પરા ખાતેની ઓફિસ પહોંચ્યા તો ત્યાં પણ બુકિંગ કરનારા
ગાયબ હતા
60 હજાર થી દોઢ લાખ સુધીના અલગ અલગ પેકેજ બુક કર્યા હતા રાજકોટ, મોરબી,ટંકારા, જેતપુરના લોકો ભોગ બન્યા
છેતરપિંડીનો ભોગ બનારાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.