ધંધુકા પ્લોટ વિસ્તાર માં ખાંદલા પરીવાર દ્વારા 10 દિવસ નો અનુષ્ઠાન મહા નવચંડી યજ્ઞ નું ભવ્ય આયોજન
ધંધુકા પ્લોટ વિસ્તાર માં ખાંદલા પરીવાર દ્વારા 10 દિવસ નો અનુષ્ઠાન મહા નવચંડી યજ્ઞ નું ભવ્ય આયોજન
ધંધુકા ખાંદળા પરીવાર માં મોટા માં મોટો અને ધંધુકા માં પેહલી વાર 10 દિવસ નો આઅનુષ્ઠાન મહા નવચંડી યજ્ઞ છે.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા માં પ્લોટ વિસ્તારમાં આવેલ ખાંદલા પરીવાર નો મઢ આવેલ છે ત્યાર મઢ માં 10 દિવસ નો અનુષ્ઠાન મહા નવચંડી યજ્ઞ નું ભવ્ય આયોજન ખાંદળા પરીવાર દ્વારા કરવામાં આવ્યું છે
ધંધુકા પ્લોટ વિસ્તાર માં ખાંદલા પરીવાર ના ખોડીયાર, ચામુંડા માતા મઢ આવેલ જેમાં 10 દિવસ નો અનુષ્ઠાન મહા નવચંડી યજ્ઞ નું આયોજન ભૂવા શ્રી કાંતિભાઈ પ્રભુભાઈ ખાંદલા ના પરીવાર જેના યજ્ઞ ના આચાર્ય શ્રી પાર્થ ભાઈ નવનીત ભાઈ જોશી ( અજય ) અભિષેક જીતેન્દ્ર ભાઈ પંડ્યા ને આ મોટા નવચંડી યજ્ઞનું નું આચાર્ય પદ મળેલ છે જેમાં આ
ધંધુકા નો મોટા માં મોટો અને આખા ધંધુકા માં પેહલો આ મહાયજ્ઞ છે જેમાં આ મઢ ની અંદર દરરોજ સવાર થી સાંજ સુધી મહા યજ્ઞ તેમજ 8 બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર અને 200 લોકો ને મહાપ્રસાદ નો લાભ આપવામાં આવે છે.
આ મઢ માં ભૂવા શ્રી કાંતિભાઈ પ્રભુભાઈ ખાંદલા જેમને આ યજ્ઞ આયોજન કર્યું અને તેમને આ યજ્ઞ 2 મહિના નું અનુષ્ઠાન કર્યું અને જેમાં ભૂવા શ્રી એ 2 મહિના માત્ર ને માત્ર એમને જળ સીવાય કાય જ લીઘું નથી જે તેમનું આ મોટા માં મોટું તપ માતાજી ને અર્પણ કર્યું અને આ મઢ ની અંદર સાચા સંત અને ભૂવા જે મઢ માં સાચું અને સારું તપ આ કળિયુગ માં કરેલું તપ મળવું બહુ જ અઘરું છે
જેને શ્રદ્ધા છે એની આ ખોડીયાર તથા ચામુંડા માતાજી મઢ ના અબ્રંપાર પરચા છે અને જેમાં ભૂવા શ્રી અને અમે બ્રાહ્મણો પ્રાર્થના કરી એ છીએ કે મઢ માં દર્શન કરનાર આવનાર ના માં ખોડીયાર તથા ચામુંડા માં બધા મનોરથ પૂર્ણ કરે માતાજી ને પ્રાથના
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.