રાજમાર્ગો પરથી 361 રેઢીયાળ ઢોરને ડબ્બે પુરતુ મહાપાલિકા - At This Time

રાજમાર્ગો પરથી 361 રેઢીયાળ ઢોરને ડબ્બે પુરતુ મહાપાલિકા


રાજકોટ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. 23 થી તા. 01/02/2023 દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો યુનિવર્સિટી પોલીસ ચોકીની સામે, યુનિવર્સિટી રોડ, રૂડાનગર, પ્રેમમંદિર મિરાનગર, સાધુવાસવાણી, જડુસ ચોકડી તથા આજુબાજુમાંથી 19 પશુઓ, શ્રીરામપાર્ક, આર.ટી.ઓ. પાછળ, શિવમનગર, શિવનગર, માલધારી સોસાયટી, માર્કેટીંગયાર્ડ શ્રીરામ સોસાયટી, છપ્પનીયા કવાર્ટર, સેટેલાઈટ વિગેરે વિસ્તારમાંથી 15 પશુઓ, રામવન કિશન, ગૌશાળા વિગેરે વિસ્તારોમાંથી 12 પશુઓ, મવડી, પુનીતનગર, દ્વારકેશ હવેલી, રામધણ પાસે, સોરઠીયાપાર્ક, નવલનગર, જીવરાજપાર્ક વિગેરે વિસ્તારમાંથી 17 પશુઓ, આંબેડકરનગર, 150 ફુટ રીંગ રોડ, રામનગર શેરી નં.-4, ખોડિયારનગર મેઈન રોડ, વાવડી પોલીસ ચોકી પાસે વિગેરે વિસ્તારમાંથી 12 પશુઓ, લક્ષ્મીનગરના નાલા પાસે, જયપાર્ક મેઈન રોડ, રાજનગર, નહેરૂનગર, નાનામવા વિગેરે વિસ્તારમાંથી 11 પશુઓ, વેલનાથ સોસાયટી, કોઠારીયા ગામ મેઈન રોડ, કોઠારીયા સોલવન્ટ, મંછાનગર, હરિદ્વાર સોસાયટી, ગણેશનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, વિગેરે વિસ્તારમાંથી 37 પશુઓ, મોચીનગર, અક્ષરનગર, ઉગતા પોરની મેલડી માતા મંદીર પાસે, ગાંધીગ્રામ, શીતકપાર્ક, લાખના બંગલો મેઈન રોડ, ચંદનપાર્ક વિગેરે વિસ્તારમાંથી એકત્રીસ પશુઓ, રેલનગર મેઈન રોડ, જંકશન પ્લોટ, ભોમેશ્વર રોડ, હંસરાજનગર, હમીરસીંહજી રોડ પરસાણાનગર, પોપટપરા મેઈન રોડ, આસ્થા એવન્યુ વિગેરે વિસ્તારોમાંથી 17 પશુઓ, રૈયાગામ, રૈયાધાર, ગાર્બેજ સ્ટેશન, બંસીધર પાર્ક, નટરાજનગર, આવસ યોજના, મારવાડીવાસ, અયોધ્યા ચોક, ધરમનગર, ગોપાલચોક. વિગેરે વિસ્તારમાંથી 56 પશુઓ, મનહરપુર, હિંમતનગર, વિનોદનગર, શિવનગર, માધાપરગામ વિગેરે વિસ્તારમાંથી 17 પશુઓ, પ્રહલાદ પ્લોટ, કરણપરા મેઈન રોડ, વાણીવાડી મેઈન રોડ, કેનાલ રોડ, કેવડાવાડી મેઈન રોડ, લક્ષ્મીવાડી મેઈન રોડ વિગેરે વિસ્તારો પાસેથી 11 પશુઓ, હિંગળાજનગર, મેઈન રોડ, ભીડભંજન સોસાયટી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, સેતુ બંધ સોસાયટી, વૈશાલીનગર, અક્ષરનગર, વિગેરે વિસ્તારમાંથી 14 પશુઓ, સહકર મેઈન રોડ, રાજલક્ષ્મી સોસાયટી મેઈન રોડ, હુડકો, પવનપુત્ર ચોક, સોરઠીયાવાડી-2, ભક્તિનગર ઈન્ડ્રસ્ટ્રીઝ એરીયા આનંદનગર, નંદાહોલ, હુડકો પોલીસ ચોકી, વિગેરે વિસ્તારમાંથી 22 પશુઓ, તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 361 પશુઓ પકડવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.