ધોલેરા મિંગલપૂર અને ઝાંખી ગ્રામ પંચાયતનું વિભાજન ન કરવા બાબતે તાલુકા વિકાસ અધિકારી, મામલતદારને પ્રાંત અધિકરીને રજૂઆત કરાઈ.
ધોલેરા તાલુકા નું મિંગલપૂર અને ઝાંખી ગ્રામ પંચાયતનું વિભાજન ન કરવા બાબતે તાલુકા વિકાસ અધિકારી, મામલતદારને પ્રાંત અધિકરીને રજૂઆત કરાઈ.
અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેરના મીંગલપૂર અને ઝાંખી ગ્રામ પંચાયતને પ્રસાસન દ્વારા અલગ અલગ કરવામાં આવ્યા છે તેમાં ખેડૂતો દ્વારા મિંગલપૂર તેમજ ઝાંખી ગ્રામ પંચાયતનું વિભાજન ના કરવા માટે ધોલેરા તાલુકા વિકાસ અધિકારી, ધોલેરા મામલતદાર તથાધંધુકા પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગામની પંચયત જુદી આપો પરંતુ મીંગલપૂર ગામના ખેડૂતો ૯૦ % હોય તમામ ખેડૂતોનો વિરોધ છે. તેમજ વધારેમાં જણાવવામાં આવ્યું હતું કે જો પંચાયત જુદી પડાવી હોય તો તેમણે ગામના ખેડૂતોને ગામનું ઝાંખી સિવાય બીજું કોઈ પણ રાખે તો ઝાંખીની સિમ મિંગલપૂરના ખેડૂતોની છે.મીંગલપુર ની પંચાયતે ઠરાવ આપેલ હતો પણ ગામના ખેડૂતોને કોઈ પણ પ્રકાસે જાણ કરવાંમાં આવી નથી તેથી તમામ બંને ગામના ખેડૂતો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ધોલેરા તાલુકા વિકાસ અધિકારીશ્રીની, ધોલરા મામલતદાર સાહેબશ્રી તેમજ ધંધુકા પ્રાંત કચેરી ખાતે અરજી આપી મોટા પ્રમાણમાં વિરોધ દર્શાવ્યો હતો .આમ મીંગલપૂર અને ઝાંખી ગ્રામ પંચાયતનું વિભાજન ના કરવાંમાં આવે તેવી તમામ ખેડૂતો તથા ગ્રામજનોએ રજૂઆત કરી હતી.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.