ખરોડ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશ ઉત્સવ ૨૦૨૪ ની ઉત્સાહભેર ઉજવાયો - At This Time

ખરોડ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશ ઉત્સવ ૨૦૨૪ ની ઉત્સાહભેર ઉજવાયો


મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકાના ખરોડ આજ રોજ ખરોડ ગામ ની પ્રાથમિક શાળા માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત શાળા માં બાળકો નું વજન ,ઊંચાઈ ,bmi, તેમજ td ની રસી આપવામાં આવી,ઓ આર એસ કોર્નર , ગપ્પી માછલી તેમજ પોરા નિદર્શન બતાવવા માં આવ્યું જેમાં તાલુકા પશુધન નિરીક્ષક સાહેબ શ્રી તેમજ જીલ્લા પંચાયત સદસ્ય ઠાકોર શંકા બેન મહેશજી ખરોડ પૂર્વ સરપંચ ઠાકોર મહેશજી અને આચાર્ય સાહેબ દિપકભાઈ પટેલ અને દિલીપભાઈ સાહેબ અને બહેનો હાજર રહેલ અને આરોગ્ય સ્ટોલ ની મુલાકાત લીધેલ તેમજ નાના નાના બાળકો ને આંગણવાડી, બાલ વાટિકા ,તેમજ ધોરણ 1 માં પ્રવેશ કરાવેલ હોય તેમને તરફ થી સુંદર વ્યવસ્થાનું આયોજન કર્યું હતું રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ મો ૯૯૯૮૨૪૦૧૭૦

સન સેન્ટર....ખરોડ
પ્રા.આ.કેન્દ્ર....પામોલ*


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.