ગઢડા શહેરમાં રોડ પર પડેલા બીમાર વ્યક્તિની આઇશ્રી સોનલ જીવદયા ગૌશાળા ટ્રસ્ટ ગઢડા સ્વામીના સભ્યો દ્વારા તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી. - At This Time

ગઢડા શહેરમાં રોડ પર પડેલા બીમાર વ્યક્તિની આઇશ્રી સોનલ જીવદયા ગૌશાળા ટ્રસ્ટ ગઢડા સ્વામીના સભ્યો દ્વારા તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી.


ગઢડા શહેરમાં લક્ષ્મીવાડી પાસે વજુભાઈ બિમાર હાલતમાં રોડ ઉપર પડી ગયેલ હતા. એની તાત્કાલિક સારવાર અર્થે આઈશ્રી સોનલ જીવદયા ગૌશાળા ના સભ્યો દ્વારા 108 એમ્બ્યુલન્સ બોલાવી ગઢડા સરકારી હોસ્પિટલ સારવાર કરાવી હતી.ત્યારબાદ એને બાલડાઢી કરીને નવડાવી સારા સ્વાસ્થ્ય કરી કપડાં પહેરાવી એક સેવાનુ ઉમદા કાર્ય કર્યું હતું.આ સેવા કાર્ય માટે સેવામાં આઈશ્રી સોનલ જીવદયા ગૌશાળા ના સભ્યો અનિરુદ્ધભાઈ ધાધલ,ચંદ્રકાંતભાઈ સોલંકી,મોહનભાઈ આહિર,પ્રતાપભાઈ,ભગીભાઈ અન્ય સેવાભાવી મિત્રો દ્વારા આ સેવા કાર્ય કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.