ઉછીના નાણાં મુદ્દે પ્રૌઢને રિક્ષામાં લઇ જઇ છરીના ઘા ઝીંક્યા
મિત્રના સંબંધીએ દોઢ લાખની ઉઘરાણી કરી કૃત્ય આચર્યું
શહેરના બાલાજી હોલ પાસે શ્રીરામ પાર્ક-5માં રહેતા મુકેશભાઇ ભીખાભાઇ સખિયા નામના પ્રૌઢે પુનિતના ટાંકા પાછળ રહેતા જયેશ મુળજી મશરૂ નામના શખ્સ સામે રિક્ષામાં લઇ જઇ નાણાંની ઉઘરાણી કરી છરીથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.