સંજેલી તાલુકાના પાંડી ફ.વર્ગ હિરોલા પ્રાથમિક શાળા ખાતે એસ.એમ.સી તથા વાલી મિટિંગ ગૌવ રક્ષક પ્રમુખ અને સંજેલી B.j.p આદિજાતી મોરચા પ્રમુખ અલ્કેશ કટારા ની અધ્યક્ષ થાને યોજાઈ - At This Time

સંજેલી તાલુકાના પાંડી ફ.વર્ગ હિરોલા પ્રાથમિક શાળા ખાતે એસ.એમ.સી તથા વાલી મિટિંગ ગૌવ રક્ષક પ્રમુખ અને સંજેલી B.j.p આદિજાતી મોરચા પ્રમુખ અલ્કેશ કટારા ની અધ્યક્ષ થાને યોજાઈ


આજરોજ તારીખ 23/11/2024 ના રોજ સંજેલી તાલુકાની પાંડી ફ.વર્ગ હિરોલા પ્રાથમિક શાળા ખાતે એસ.એમ.સી તથા વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.મિટિંગમા બાળકોની નિયમિતતા તથા અભ્યાસ બાબતે ચર્ચા કરવામાં આવી.બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે બાળકોના માતા-પિતા, વાલીઓ દ્વારા વિવિધ રજૂઆત અને ચર્ચા કરવામાં આવી.શાળામાં નવીન ઓરડો અને શેનીટેશનની બનાવવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો. શાળા સ્વછતા અને આજના નવીન પ્રવાહો અને ટેક્નોલોજીથી ગૌવ રક્ષક પ્રમુખ અને સંજેલી B.j.p આદિજાતી મોરચા પ્રમુખ અલ્કેશભાઈ કટારા દ્વારા વાલીઓ અને બાળકોને માહિતગાર કરવામાં આવ્યા.અંતે શાળાના આચાર્યશ્રી ભરતભાઈ ચારેલ દ્વારા આભારવિધી કરવામાં આવી.


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image