વડાલીના પંચવટીમાં પિયર એજ્યુકેટર ક્વિઝ પ્રોગ્રામ યોજાયો - At This Time

વડાલીના પંચવટીમાં પિયર એજ્યુકેટર ક્વિઝ પ્રોગ્રામ યોજાયો


મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ વડાલી તાલુકાના કેશરગંજ ગામની  પંચવટી ખાતે પિયર એજ્યુકેટર ક્વિઝ કોમ્પિટિશન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં લીંબુ ચમચી, છપાક, ચાલો સિકલસેલને જાણીએ, તરૂણાવસ્થાની આરોગ્ય સફળ જેવા ૪ રાઉન્ડમાં ક્વિઝનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રથમ નંબરે આવનારને ક્રિકેટ કીટ, બીજા નંબરે આવનારને ફૂટબોલ અને ત્રીજા ક્રમે આવનારને કેરમ બોર્ડ આપવામાં આવ્યું હતું.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.