દામનગર શહેર ને સાંકળતી અનેક મહત્વ ની એસ ટી પરિવહન સેવા ઓ એકાએક બંધ કરતા ભારે હાલાકી ભોગવતા મુસાફરો - At This Time

દામનગર શહેર ને સાંકળતી અનેક મહત્વ ની એસ ટી પરિવહન સેવા ઓ એકાએક બંધ કરતા ભારે હાલાકી ભોગવતા મુસાફરો


દામનગર શહેર ને સાંકળતી અનેક મહત્વ ની એસ ટી પરિવહન સેવા ઓ એકાએક બંધ કરતા ભારે હાલાકી ભોગવતા મુસાફરો

દામનગર શહેરી વિસ્તાર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારો ને સાંકળતી એસ ટી સેવા એકાએક બંધ કરાતા રજળી પડતા મુસાફરો ધારી - ભાવનગર તેમજ ગારીયાધાર -રાજકોટ રૂટ ની પરિહવન સેવા એકાએક બંધ કેમ કરાય ? દામનગર થી પસાર થતી ધારી-ભાવનગર વર્ષો જૂનો રૂટ જે સવાર ના દામનગર થી ૧૦-૦૦ ઉપડી ભાવનગર થી પરત ફરતી બપોર ૨-૦૦ કલાકે દામનગર તરફ આવતી આ બસ વેપારી વર્ગ માટે મહત્વ ના રૂટ ની હતી ગારીયાધાર તરફ થી દામનગર આવતી સવાર ના ૫-૪૫ ગારીયાધાર -રાજકોટ ના વર્ષો જુના લોક ઉપીયોગી રૂટ પણ એકાએક બંધ કરાતા ભારે હાલાકી નો સામનો કરતા પેશન્ડરો દામનગર સહિત અસંખ્ય ગ્રામ્ય વચ્ચે પરિવહન ના વર્ષો જુના ઉપીયોગી રૂટ એકાએક બંધ થતાં રીતસર ના રજળી પડતા મુસાફરો વેપારી નોકરિયાત શ્રમિકો વિદ્યાર્થી ઓ સહિત ખૂબ ઉપીયોગ મહત્વ ના રૂટ બંધ થતાં ભારે નારાજગી વહેલી તકે બંધ કરાયેલ રૂટ પુનઃ શરૂ કરવા માંગ ઉઠી રહી છે ડી સી સુધી લેખિત રજુઆત પરિવહન તંત્ર એ વર્ષો જુના રૂટ પૂર્વવત કરવા માંગ એસ ટી સેવા મટી કમાણી ની દ્રષ્ટી એ જોવા સિલસિલો કેમ ?

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.