નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત વડનગર નગરપાલિકા ખાતે મીટીંગ યોજાઈ ગઈ - At This Time

નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત વડનગર નગરપાલિકા ખાતે મીટીંગ યોજાઈ ગઈ


નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત વડનગર નગરપાલિકા ખાતે મીટીંગ યોજાઈ ગઈ

“નિર્મળ ગુજરાત ૨.૦ સ્વચ્છતા પખવાડિયા”કાર્યક્રમ અંતર્ગત આજ તા.૧૦-૦૬-૨૦૨૪ ને સોમવારના રોજ ચીફ ઓફિસર શ્રી ઉપેન્દ્ર ગઢવી ના માર્ગદર્શન હેઠળ તથા સેનેટરી ઇન્સ્પેકટર શ્રી જીગર જે જોષીના સુપરવિઝન હેઠળ વડનગર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ સખી મંડળ ની બહેનો સાથે સ્વછતા અભિયાન અંતર્ગત મીટીંગ કરી સેગ્રિગેશન અને સ્વછતા અભિયાન અંગે માહિતગાર કર્યા.તેમજ અન્ય વ્યક્તિ ઓ ને પણ કચરો ગમે ત્યાં ન ફેંકતા ફકત કચરાપેટીમાં માં જ નાખવા માટે અપીલ કરવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.