રાપરના કાનમેર માં પાણીના ખાડામાં ડૂબી જવાથી 2 ના મોત - At This Time

રાપરના કાનમેર માં પાણીના ખાડામાં ડૂબી જવાથી 2 ના મોત


રાપરના કાનમેર માં પાણીના ખાડામાં ડૂબી જવાથી 2 ના મોત
પાણીના ખાડામાં ડૂબી જવાથી મહિલા અને બાળકનું મોત
7 બાળકો ડૂબ્યા હતા તેમાંથી 5 ને બચાવી લેવાયા
બપોરના સમયે બન્યો બનાવ,મૃતકો ને પોસમોર્ટ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા


7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.