તાલુકાનાના કોઠી ગામે સુમીતોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગામના રાજેશભાઈ સોલંકીની આગેવાની હેઠળ રાત્રિ ખેડૂત મીટીંગના આયોજન કરવામાં આવેલ
તારીખ ૧/૧/૨૦૨૪ વર્ષ ના પહેલા જ દિવસે જસદણ તાલુકાનાના કોઠી ગામે સુમીતોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગામના રાજેશભાઈ સોલંકીની આગેવાની હેઠળ રાત્રિ ખેડૂત મીટીંગના આયોજન કરવામાં આવેલ હતું અને કંપનીના જિલ્લા અધિકારી ભૂમિતભાઈ ડાવરિયા આહિયાના વિસ્તારમાં થતાં જીરાના પાકમાં આવતી સમસ્યા અને તેના નિવારણ માટેની તમામ માહિતીને દવાની ભલામણ આપવામાં આવી તે ઉપરાંત ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કંઈ રીતે લેવું તેની સંપૂર્ણ સચોટ માહિતી આપવામાં આવી હતી. જે ખેડૂત મિત્રોએ વહેલી ભલામણ થી પહેલા જ આ દવાનો ઉપયોગ કરેલ એ લોકો આ મીટીંગમાં આવી ને ખુબ સંતુષ્ટકારક અભિપ્રાય આપ્યો અને મીટીંગ માં આવેલ તમામ ૭૦-૮૦ ખેડૂતો ભલામણથી સંતુષ્ટ થયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.