દિલ્હી કિસાન ગર્જના રેલી માં ધારી ભારતીય કિસાન સંધ ના કાર્યકરો નું પ્રસ્થાન - At This Time

દિલ્હી કિસાન ગર્જના રેલી માં ધારી ભારતીય કિસાન સંધ ના કાર્યકરો નું પ્રસ્થાન


દિલ્હી કિસાન ગર્જના રેલી માં ધારી ભારતીય કિસાન સંધ ના કાર્યકરો નું પ્રસ્થાન

અમરેલી ભારતીય કિસાન સંધ દ્વારા વિવિધ માંગો ને લઈ યોજાનાર કિસાન ગર્જના રેલી માં અમરેલી જિલ્લા ના ધારી તાલુકાના કાર્યકર્તા ઓ દિલ્લી ખાતે કિસાન ગર્જના રેલીમાં જવા રવાના થયા હતા ત્યારે લાઠી તાલુકા વતી તેમજ જિલ્લા પ્રમુખ વસંતભાઈ ભંડેરી જિલ્લા સદસ્ય રામજીભાઈ ગુજરાતી ભાસ્કરભાઈ મેંદપરા દુલાભાઈ નાવડીયા તેમજ તાલુકા ના આગેવાનો દ્વારા પ્રસ્થાન કરાવ્યું ધારી તાલુકા ના ભારતીય કિસાન સંધ ના કાર્યકરો ને દિલ્હી જવા માટે જય બલરામ ના નાદ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.