વડનગર ની જનતા આ રેલવે નાળા ના પાણી નો નિકાલ હરહમેશા થશે કે નહીં તે કાગડોળે રહા જોઈ રહી છે
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ગામ છે હાટકેશ્વર મહાદેવ થી લઈ ને સોમનાથ મહાદેવનાં મંદિર ના રસ્તા પર આવેલુ અતિસુદર રેલવે નુ નાળુ આવેલુ છે શું નજરો જોવા મળે છે કે આ નાળા ની અંદર જેમ કોઈ તળાવ નો નજારો જોવા મળતો હોય તે દેખાય છે જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે આ રેલવે નાળુ ભરાઈ જાય છે અને મોટરસાયકલ જેવા વાહનો ને ખૂબ તકલીફ પડે છે જયાર થી આ રેલવે નાળુબનાવવા મા આવ્યું ત્યારે થી આ રેલવે નાળા મા વરસાદ આવતા પાણી ભરાઈ જતાં હાલાકી ભોગવી પડે છે આતો કદાચ કહેવાય નહીં જોભવિષ્ય કુદરત ના કહેર થી વધારે ભારે અથવા અતિભારે વરસાદ પડે ત્યારે આ રેલવે નાળા મા વધુ પાણી ભરાઈ જાય તો કોઈ ડૂબી પણ જાય એવુ પણ બની શકે અને આ રેલવે નાળા નુ પાણી ના નિકાલ માટે કંઇક તંત્ર કરશે કે નહીં તે જોવા નુ રહ્યું આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે પ્રજા જનો કાગડોળે રાહ જોઈ રહી છે પાછા આ નાળા ની બહાર નીકળતા જ અતિસુદર ભીંતચિત્ર જોવા મળેલ છે આ ભીતચિત્રો શુશોભન કરી ને શું ફાયદો વરસાદ પાણી ભરાઈ જાય છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.