હર ઘર તિરંગા લેહરવા ની વાત ચાલે તો મને થયું લાવો થોડું નોલેજ રાષ્ટ્રીય ધ્વજ ની જાણકારી ભારત ની અને ગુજરાત ની જનતા ને આપું - At This Time

હર ઘર તિરંગા લેહરવા ની વાત ચાલે તો મને થયું લાવો થોડું નોલેજ રાષ્ટ્રીય ધ્વજ ની જાણકારી ભારત ની અને ગુજરાત ની જનતા ને આપું


૧૩/૦૮/૨૦૨૪
અમદાવાદ

કોણ કોણ રાષ્ટ્રીય ધ્વજ પોતાની ગાડીઓ પર લગાવી શકે તો જાણો આટલી વ્યક્તિઓ જ પોતાની ગાડીઓ પર રાષ્ટ્રીય ધ્વજ લગાવી શકે

દરેક વ્યક્તિને તેમના વાહન પર તિરંગો લગાવવાની મંજૂરી નથી

આટલા વ્યક્તિઓ ની ગાડીઓ પર રાષ્ટ્રીય ધ્વજ લગાવવાનો અધિકાર મર્યાદિત છે.

(૧) રાષ્ટ્રપતિ
(૨) ઉપરાષ્ટ્રપતિ
(૩) રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ
(૪) ભારતના મુખ્ય ન્યાયાધીશ
(૫) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ
(૬) હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
(૭) ઉચ્ચ અદાલતોના ન્યાયાધીશો
(૮) ભારત ના પ્રધાનમંત્રી
(૯) ભારતીય મિશનના પ્રમુખ
(૧૦) કેબિનેટ મંત્રી, રાજ્ય મંત્રી અને કેન્દ્રીય નાયબ મંત્રીઓ
(૧૧) મુખ્યમંત્રી અને રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના કેબિનેટ પ્રધાનો
(૧૨) લોકસભાના અધ્યક્ષ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ, (૧૩) લોકસભાના ઉપાધ્યક્ષ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભા પરિષદોના અધ્યક્ષ
(૧૪) રાજ્યોની વિધાનસભાના સ્પીકર્સ, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની લેજિસ્લેટિવ કાઉન્સિલના ડેપ્યુટી સ્પીકર આટલા વ્યક્તિઓ ને વિશેષ અધિકારી છે રાષ્ટ્રીય ધ્વજ લગવાવાનો

નોંધ:- હર ઘર તિરંગા લગાવો પણ સૂર્યાસ્ત થાય એ પહેલાં રાષ્ટ્રીય ધ્વજ ને ઉતારી લેશો મહેરબાની કરીને

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.