વિજાપુર તાલુકાના આજુબાજુ ગામડામાં 5 ઇંચ વરસાદ ના પાણી ઘરોમાં ઘૂસ્યા - At This Time

વિજાપુર તાલુકાના આજુબાજુ ગામડામાં 5 ઇંચ વરસાદ ના પાણી ઘરોમાં ઘૂસ્યા


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકા શહેર અને ગામડામાં છેલ્લા બે દિવસથી વરસાદ સતત ચાલુ રહેતાં કેટલા ગામડાઓમાં શહેરોના તળવા ઓવરફૂલ થતો હતો પામોલ કોલવડા ગેરીતા મોરવાડ ગવાડા મહાદેવપુરા ગામના તળાવો ભરાઈને ઓવર ફલો થયા હતા જેનું પાણી આસપાસના ગામડામાં ખેતરમાં ફરી વળ્યો હતા જ્યારે શહેરી વિસ્તારમાં નીચે વળી સોસાયટીમાં તેમજ તળાવ ની આસપાસ રહેતા લોકો ના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા વિજાપુર પાલિકા એ બનાવેલ તમાકુ માર્કેટ આજુબાજુ નવીન તળાવમાં પાણી ભરાઈ જતો ગોવિંદપુરા તરફ જતી પાઈપ ખોલતો ગામજનો પણ ગામમાં પાણી ઘુસી જવાની બીક રોષે ભરાયો હતો કોલવડા ગેરીતા તેમજ પામોલ મોરવાડ સાહિત્યના ગામડામાં તળાવ ઓવરફલો થવાથી પાણી ગામમાં ઘૂસી જતાં તેમ હાય રાહત કામગીરી હાથ ધરાઈ હતી
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.