પોલીસ ઝડપી પહોંચી શકે તેવું આઇજીનું આયોજન
ગાંધીનગર શહેરમાં ક્રાઇમ રેટ ઓછો કરવા માટે પોલીસ દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલમાં પોલીસની કામગીરીની સમિક્ષા કરવામાં આવી રહી છે અને જરુરી સુધારા કરવામાં આવી રહ્યા છે. વધુ એક સુધારો કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. કંટ્રોલ રૂમને જ્યારે કોઇ માથાકૂટ બાબતે કોલ મળે તે સમયે પીસીઆરની ટીમ માત્ર 4 પહોંચી જાય તે માટે નોકરીનો સમયગાળો 8 કલાકનો કરવાની વિચારણા કરવામાં આવી છે. જેને આગામી સમયમાં અમલમાં મૂકાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.