પોપટભાઈ મોરડીયા સમઢીયાળા નં - ૧ પ્રાથમિક શાળાના બાળકોને ગમ્મત સાથે વ્યાકરણનું જ્ઞાન આપ્યું. - At This Time

પોપટભાઈ મોરડીયા સમઢીયાળા નં – ૧ પ્રાથમિક શાળાના બાળકોને ગમ્મત સાથે વ્યાકરણનું જ્ઞાન આપ્યું.


પોપટભાઈ મોરડીયા સમઢીયાળા નં - ૧ પ્રાથમિક શાળાના બાળકોને ગમ્મત સાથે વ્યાકરણનું જ્ઞાન આપ્યું.

" શિક્ષક કભી સાધારણ નહિ હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ " આ વ્યાકરણ ને સાર્થક કરતા હાલ અનેકો ઉમદા શિક્ષકો છે,જે પોતાની ભણાવવાની કળા ને લઈ ને નામનાઓ મેળવેલ છે તેવા જ એક શિક્ષક પોપટભાઈ મોરડીયા કે જેઓ ઝમરાળા ખાતે હાઈસ્કૂલમાં ગુજરાતી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. અને હાલ નિવૃત્ત થયા છે,કે જેઓ નિવૃત્તિ બાદ પણ પોતાના જ્ઞાન ને વહેંચવાનું ચાલુ જ રાખ્યું છે. તેઓ દ્વારા આજ રોજ બોટાદ ના સમઢિયાળા નં -૧ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગમ્મત સાથે ગુજરાતી વ્યાકરણનું જ્ઞાન આપ્યું હતું...

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ મોં.78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.