વરસાદી માહોલ માં મહીસાગર વિસ્તાર ની અલગ અલગ જગ્યા એ રસ્તાઓ માં મહીસાગર પોલીસ સક્રિય અને ખુબ ઉત્સાહથી થી કાર્યરત
ભારે વરાસાદના કારણ સતરામપુર પો.સ્ટે. વિસ્તારમાં રોડ ઉપર ધરાશયી થયેલ વૃક્ષને હટાવી રસ્તો ચાલુ .
સંતરામપુર પંથકમાં ભારે વરસાદના કારણે નવાઘરા પાસે રસ્તા ઉપર પડી ગયેલ વૃક્ષને હટાવી રસ્તો ચાલુ કરાવતી પોલીસ
જિલ્લામાં ભારે વરસાદના કારણે જનોડ ગામ તરફ જતા રસ્તા ઉપર પડી ગયેલ વૃક્ષને હટાવી રસ્તો ચાલુ કરાવતી મહીસાગર જિલ્લા પોલીસ
ભારે વરસાદના કારણે લીમડિયા ચોકડી થી ખાનપુર તરફ જતા રસ્તા ઉપર પડી ગયેલ વૃક્ષને હટાવી રસ્તો ચાલુ કરાવતી બાકોર મહીસાગર જિલ્લાની સંતરામપુર પોલીસ.
ભારે વરસાદના કારણે સંતરામપુર- લુણાવાડા રસ્તો બંધ હોવાથી રાજસ્થાન તેમજ દાહોદ તરફ જતી મુસાફરો ભરેલી બસોના મુસાફરોને નાસ્તાનું વિતરણ કરતી મહીસાગર જિલ્લા પોલીસ ખુબ જ સાહસિક દ્રશ્યો.
રિપોર્ટર
-સર્જિત ડામોર
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.