મનપાને બે મહિનામાં 16.65 કરોડની વેરાની આવક થઈ
વ્યવસાય વેરામાં વ્યાજ માફી અપાતા આવક વધી.
બાકીદારોને 7 કરોડ રૂપિયા જેટલી જંગી રકમ વળતર અપાતા તિજોરી ભરાઈ.
રાજ્ય સરકારે વ્યવસાય વેરામાં વ્યાજ માફીની યોજના લાવતા રાજકોટ મહાનગરપાલિકાએ તેનો અમલ કર્યો હતો જેથી મનપાને ટૂંકાગાળામાં 16.65 કરોડ રૂપિયાની આવક થઈ છે. બીજી બાજુ વ્યવસાયવેરો ભરનારાઓને પણ રૂપિયા 7 કરોડ જેટલી વ્યાજની રકમમાંથી રાહત મળી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.