શ્રી નારી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા ચોથો સર્વ જ્ઞાતિઓ સમુહ લગ્ન 2024 - At This Time

શ્રી નારી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા ચોથો સર્વ જ્ઞાતિઓ સમુહ લગ્ન 2024


તારીખ 22/12/2024 ને રવિવાર

✔️ જે માતા પિતા પોતાના દીકરા કે દીકરીઓના લગ્ન કરવાનું સૌભાગ્ય અમોને આપવા ઈચ્છતા હોય તેમણે ગ્રુપ મેમ્બર્સનો સંપર્ક કરવો

✔️ જે લોકોની જાણમાં આવા કોઈ દીકરા/દીકરીઓ હોય, તેમણે આંગણી ચિંધ્યાનું પુણ્ય મેળવવા તે માતા પિતાનો અમારી સાથે સંપર્ક કરવા નમ્ર વિનંતી

અંજલીબેન જીવાણી- 7984032614
રૂપલબેન મહેતા- 7016573875
દિપ્તીબેન દીવાન- 9429549831
ગોપીબેન ચાંવ- 9428210926
શીતલબેન બાબરીયા- 9428265478
સોનલબેન ચોથાણી- 9879041894
ડો. મીનાબેન પટેલ- 9924064903
નીતાબેન કવૈયા- 9428259625

આયોજક
અશોકભાઈ મહેતા,
ભરતભાઈ જનાણી,
નરેશભાઈ દરેડા,
યોગેશભાઈ અંબાણી,
સાગરભાઇ દોશી

આત્મીય તેલ
ડબલ ફિલ્ટર્ડ સિંગ તેલ | રિફાઈન્ડ કપાસિયા તેલ | રીફાઈન્ડ સનફ્લાવર તેલ | રિફાઇન્ડ મકાઈ તેલ

રાધેશ્યામ પ્રોટીન્સ

Advertisement by AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.