મહિસાગર : કડાણા તાલુકા ની ડિટવાસ ગ્રામ પંચાયતમાં બેસવા માટે યોગ્ય હોલ ના હોવાથી ગ્રામસભા પંચાયત ઘર આગળ ખુલ્લી જગ્યામાં બેસવા મજબુર બન્યા.
મહિસાગર, કડાણા બ્રેકિંગ......
ડિટવાસ ગ્રામ પંચાયતમાં બેસવા માટે યોગ્ય હોલ ના હોવાથી ગ્રામસભા પંચાયત ઘર આગળ ખુલ્લી જગ્યામાં બેસવા મજબુર બન્યા
મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા તાલુકાના ડિટવાસ ગ્રામ સભા માં DDO દ્વારા જવાબદારી સોંપવામાં આવેલ છે કે જિલ્લા કાર્યપાલક ઇજનેર આજની ગ્રામ સભા માં હાજર રહેલ નથી. જેની ગ્રામ સભા એ ગંભીર નોંધ લઈ વિરોધ ઠરાવ કરેલ*. અને એક જાગૃત નાગરિક દ્વારા TDO અને DyTDO ને તત્કાલિક ટેલીફોનીક જાણ કરી.અને
ગામમાં કોઈ હોલ કે સમાજ ઘર નથી. જેમાં ગ્રામસભા ભરાઈ શકે. 200 વ્યક્તિઓ બેસે તેવી કોઈ જગ્યા નથી. જેના માટે તત્કાલિક યોગ્ય જગ્યાએ માંગ કરી હોલ બનાવવા માંગ
છેલ્લા 25 વર્ષમાં ડીટવાસ ગામમાં સમાજ ઘર કેટલા બન્યા અને કેવી હાલતમાં મા છે
ગ્રામ સભ્યો દ્વારા વિવિધ કામોની માંગણી રજૂ થઈ. જેમાં એક મહત્વનો ઠરાવ સરકારી દવાખાનું અન્ય ખુલ્લી જગ્યાએ બાંધવા માટે રજૂ કર્યો અને બહુમતીએ ઠરાવ પસાર કર્યો
.
ગામના જાગૃત નાગરિક શ્રી બાબુભાઈ ડામોર દ્વારા પેસા એક્ટ વિશે વિગતે ચર્ચા કરી.
સાથે અન્ય માંગણીઓની લેખિત અને મૌખિક રજઆતો કરી.
આમ લગભગ 200 ગ્રામ સભ્યો દ્વારા ગ્રામ સભા ભરાઈ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.