બોટાદના સાળંગપુર રોડ પર આવેલ સ્ટ્રીટ લાઈટ પોલ લોકોને અકસ્માત સમાન - At This Time

બોટાદના સાળંગપુર રોડ પર આવેલ સ્ટ્રીટ લાઈટ પોલ લોકોને અકસ્માત સમાન


(અસરફ જાંગડ દ્વારા)
બોટાદના સાળંગપુર રોડ પર આવેલ સબીહા હોસ્પિટલ તરફથી આવતા રોડ પર એક સ્ટ્રીટ લાઈટ માટે પોલ ઉભો કર્યો છે ખૂબ જ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ માટેનું ખુબ સારૂ આયોજન કરાયું છે જ્યારે આ પોલ લોકોને અકસ્માત રૂપી સાબિત થાય તેવું લોકો કહી રહ્યા છે સવારે રાત્રે કે દિવસે ફોરવીલર તેમજ નાના વાહનો આ થાંભલા સાથે ધડાકા ભેર અથડાતા જોવા મળી રહ્યા છે ત્યારે લોકો દ્વારા વાહન ચાલકો દ્વારા માંગ ઉઠો પામી છે કે આ થાંભલાને આજુબાજુની જગ્યાએ ટાસ્કર કરી લગાડવામાં આવે જેથી નાના મોટા વાહનોમાં અકસ્માત નો સર્જાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે સબિહા હોસ્પિટલ તરફથી સાળંગપુર રોડ તરફ આવતા વાહનો વળાંક સમયે અકસ્માતો મોટાભાગે સર્જાય છેજેથી તંત્ર દ્વારા સ્ટ્રીટલાઈટ કામગીરી
ખૂબ સારી એવી કરવામાં આવી છે પરંતુ આ પોલ લોકોને અકસ્માત રૂપી સાબિત થાય તેવી સંભાવનાઓ છે કોઈ હાદસો અથવા અકસ્માતમા કોઈ ખટના સર્જાઈ /કોઈ દુર્ઘટના પહેલાં પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે આ પોલ ને થોડો સાઈડમાં ઉભો કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.