શિવરાત્રી પર્વે ધ્વજા પૂજા અને પાલખી પૂજન કરવામાં આવ્યા. શ્રી સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપને પાલખીમાં બેસાડી સમગ્ર મંદિર પરિસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં શિવત્વનો અનુભવ કરી શ્રદ્ધાળુઓ જોડાયા હતા.શ્રી સોમનાથ ટ્રસ્ટ ના માન.ટ્રસ્ટી શ્રી પી.કે.લેહરી સાહેબ, માન.મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા ધ્વજા પૂજા ,પાલખીપૂજન કરવામાં આવી હતી.આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ પૂજામાં જોડાયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક માસિક શિવરાત્રીએ પરંપરાગત કરવામાં આવતો હોમાત્મક લઘુરુદ્ર મહાશિવરાત્રિ પર્વે શ્રી સોમનાથ યજ્ઞશાળામાં માન. સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબ દ્વારા શાસ્ત્રોક્તવિધિથી હોમાત્મક - At This Time

શિવરાત્રી પર્વે ધ્વજા પૂજા અને પાલખી પૂજન કરવામાં આવ્યા. શ્રી સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપને પાલખીમાં બેસાડી સમગ્ર મંદિર પરિસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં શિવત્વનો અનુભવ કરી શ્રદ્ધાળુઓ જોડાયા હતા.શ્રી સોમનાથ ટ્રસ્ટ ના માન.ટ્રસ્ટી શ્રી પી.કે.લેહરી સાહેબ, માન.મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા ધ્વજા પૂજા ,પાલખીપૂજન કરવામાં આવી હતી.આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ પૂજામાં જોડાયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક માસિક શિવરાત્રીએ પરંપરાગત કરવામાં આવતો હોમાત્મક લઘુરુદ્ર મહાશિવરાત્રિ પર્વે શ્રી સોમનાથ યજ્ઞશાળામાં માન. સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબ દ્વારા શાસ્ત્રોક્તવિધિથી હોમાત્મક


શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વે ધ્વજા પૂજા અને પાલખી પૂજન કરવામાં આવ્યા. શ્રી સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપને પાલખીમાં બેસાડી સમગ્ર મંદિર પરિસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં શિવત્વનો અનુભવ કરી શ્રદ્ધાળુઓ જોડાયા હતા.શ્રી સોમનાથ ટ્રસ્ટ ના માન.ટ્રસ્ટી શ્રી પી.કે.લેહરી સાહેબ, માન.મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા ધ્વજા પૂજા ,પાલખીપૂજન કરવામાં આવી હતી.આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ પૂજામાં જોડાયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક માસિક શિવરાત્રીએ પરંપરાગત કરવામાં આવતો હોમાત્મક લઘુરુદ્ર મહાશિવરાત્રિ પર્વે શ્રી સોમનાથ યજ્ઞશાળામાં માન. સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબ દ્વારા શાસ્ત્રોક્તવિધિથી હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ કરવામાં આવ્યો.

આજરોજ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન, ધ્વજા પૂજા કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી.

જનરલ મેનેજર શ્રી
શ્રી સોમનાથ ટ્રસ્ટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.