વંદે ભારત એક્સપ્રેસ રાજકોટ પહોંચતા ઉમળકાભેર સ્વાગત
જામનગર-અમદાવાદ રેલવે રૂટની સૌથી ઝડપી વંદે ભારત ટ્રેનનું રાજકોટમાં ઢોલ-નગારાના નાદ સાથે આગમન થતા સ્વાગત કરાયું હતું. સૌરાષ્ટ્રની પ્રથમ સેમી એક્સપ્રેસ ટ્રેનને કારણે મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને મનપાના પદાધિકારીઓ જંક્શન પહોંચ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.