જાહેરમા ગંજીપત્તાના પાના-પૈસાથી હારજીતનો જુગાર રમતા ચાર ઇસમો કલલેશભાઇ મગનભાઇ ગુજરીયા ,સંજયભાઇ ભાનુભાઇ જોષી ,જીતુભાઇ બચુભાઇ બારૈયા, રાજુભાઇ બચુભાઇ બારૈયા , રોકડ રૂપિયા ૧૦૧૫૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી મહુવા ટાઉન પોલીસ - At This Time

જાહેરમા ગંજીપત્તાના પાના-પૈસાથી હારજીતનો જુગાર રમતા ચાર ઇસમો કલલેશભાઇ મગનભાઇ ગુજરીયા ,સંજયભાઇ ભાનુભાઇ જોષી ,જીતુભાઇ બચુભાઇ બારૈયા, રાજુભાઇ બચુભાઇ બારૈયા , રોકડ રૂપિયા ૧૦૧૫૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી મહુવા ટાઉન પોલીસ


( રિપોર્ટ બગદાણા ભુપત ડોડીયા)

જાહેરમા ગંજીપત્તાના પાના-પૈસાથી હારજીતનો જુગાર રમતા ચાર ઇસમો કલલેશભાઇ મગનભાઇ ગુજરીયા ,સંજયભાઇ ભાનુભાઇ જોષી ,જીતુભાઇ બચુભાઇ બારૈયા, રાજુભાઇ બચુભાઇ બારૈયા , રોકડ રૂપિયા ૧૦૧૫૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી મહુવા ટાઉન પોલીસ

ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હર્ષદ પટેલ સાહેબ તથા મહુવા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબની સૂચના મુજબ મહુવા પોસ્ટે વિસ્તારમાં દારુ/જુગારની પ્રવૃતિઓ નેસ્ત નાબુત કરવા સુચના આપેલ હોય જે અંગે મહુવા પો.ઇન્સ.એચ.જી.ભરવાડ સાહેબ સાથે સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલીંગમા હતા.

તે દરમ્યાન મહુવા ઇન્દીરાનગરમા જોડીયા હનુમાનજીના મંદિરથી આગળ રાકેશભાઇ લખમણભાઇ મકવાણાના ઘરની પાછળ ખુલ્લી જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઇ પૈસા તથા ગંજી પાના વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી આધારે રેઇડ કરતા નીચે મુજબના માણસો ગંજી પત્તાના પાના-પૈસાથી તીન પત્તીનો જુગાર રમતા ગંજી પતાના પાના તથા રોકડ રૂપિયા ૧૦૧૫૦/- સાથે ચાર ઇસમોને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

-પકડાયેલ આરોપીઓ-

(૧) કલલેશભાઇ મગનભાઇ ગુજરીયા ઉ.વ.૩૫ રહે,કંપોઝના ખાડે મહુવા

(૨) સંજયભાઇ ભાનુભાઇ જોષી ઉ.વ.૪૦ રહે.વિધ્યાનગર નિશાળની બાજુમા.મહુવા

(૩) જીતુભાઇ બચુભાઇ બારૈયા ઉ.વ.૪૫ રહે.ઇન્દીરાનગર જોડીયા હનુમાન પાસે, મહુવા

(૪) રાજુભાઇ બચુભાઇ બારૈયા ઉ.વ.૪૮ રહે.ઇન્દીરાનગર જોડીયા હનુમાન પાસે, મહુવા

- કામગીરી કરનાર પોલીસ સ્ટાફ-

પો.ઇન્સ શ્રી એચ.જી.ભરવાડ સાહેબ તથા અના હેડ કોન્સ બી.જી.પંડયા તથા પો.કોન્સ ભગતભાઈ રગિયા તથા પો.કોન્સ હાર્દીકભાઇ જાની તથા પો.કોન્સ જગદિશભાઇ ગમારા તથા પો.કોન્સ અનોપસિંહ જાડેજા તથા

વુ.પો.કોન્સ જીજ્ઞાશાબેન ત્રિવેદી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.