અવસાન નોંધ (સરંભડા ) - At This Time

અવસાન નોંધ (સરંભડા )


સરંભડા નિવાસીરણજિત ભાઈ ભાભલુ ભાઈ વાળા ના પિતાશ્રી ભાભલુભાઈ ટપુભાઈ વાળા (કાઠીદરબાર )ઉંમર વર્ષ 80નું તારીખ 18/10/2024ને શુક્રવાર ના રોજ અવસાન થયેલ છે તેમની સમશાન યાત્રા તારીખ 19/10/2024ના રોજ સવારે 8વાગે સરંભડા ખાતે થી રાખેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.