ઉમરાળા ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ નું ફેસબુક એકાઉન્ટ થયુ હેક - At This Time

ઉમરાળા ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ નું ફેસબુક એકાઉન્ટ થયુ હેક


ઉમરાળા ગઢડા ૧૦૬ ગઢડા વિધાનસભા બેઠકના
ધારાસભ્ય શંભૂનાથ ટુંડીયાનું ફેસબુક એકાઉન્ટ હેકર દ્વારા હેક કરાયું છે તેવી જાણકારી ધારાસભ્ય દ્વારા સોશિયલ મીડિયા મારફતે કાર્યકર્તાઓને જણાવ્યું હતુ ધારાસભ્યના એકાઉન્ટમાં અશ્લીલ સ્ટોરી પણ હેકર દ્વારા અપલોડ કરવામાં આવી છે ત્યારે ધાસભ્યની છબી ખરડાવવાનો પ્રયત્ન હેકર દ્વારા કરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે મીડિયા સાથે વાત કરતા ધારાસભ્યએ જણાવ્યું હતુ કે અત્યારે હુ પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યો છુ અને કૃપા કરી ફેસબુકમાં મારા એકાઉન્ટ પરથી જે પણ પોસ્ટ અપલોડ થઈ રહી છે તેમાં હું કાઇ પણ જાણતો નથી આવા લોકોને ભગવાન સતબુદ્ધી આપે તેવી પ્રાર્થના કરું છું તેમ જણાવ્યું હતુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.