સુંઢિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ડિલિવરી કરાવવામાં આવી
સુંઢિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ડિલિવરી કરાવવામાં આવી
વડનગર તાલુકાના સુંઢિયા ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફીસર ડો.નિસર્ગ અને નર્સિંગ સ્ટાફ ચૌધરી પિનલબેન દ્વારા આંબાવાડી વિસ્તારમાથી આવેલ સગર્ભા ની રાત્રે 4.24 વાગ્યે ડિલિવરી કરાવવામાં આવી હતી માતા અને બાળક બંને તંદુરસ્ત હતા પણ બાળક નું વજન 2.300 કિલો ગ્રામ હોવાથી દર્દી ને વડનગર જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.