ગરમીના પ્રકોપથી બચવા બોટાદ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જાહેર જનતાને અનુરોધ
ગરમીના પ્રકોપથી બચવા બોટાદ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જાહેર જનતાને અનુરોધ
ગરમીના પ્રકોપથી બચવા બોટાદ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જાહેર જનતાને અનુરોધ ગુજરાતમાં અનેક શહેરોમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે ઉનાળાની ઋતુ માં હેત્વે ની સ્થિતિ વચ્ચે નાગરિકોની સુરક્ષા અર્થે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે હાલમાં તાપમાન વધુ નોંધાય રહેલ હોવાથી અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી અસરો તથા સૂર્યદેવના પ્રકોપથી રક્ષણ માટે બોટાદ જિલ્લાના નાગરિકોને સાવચેતી રાખવા જણાવ્યું છે
રિપોર્ટ,ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.