બાલાસિનોર પોલીસ સ્ટેશનના મોટર સાયકલ ચોરીના ગુન્હાના આરોપીને મોટર સાયકલ સાથે પકડી પાડી મો.સા.ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ.
પોલીસ અધિક્ષક શ્રી મહીસાગર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી લુણાવાડા વિભાગ લુણાવાડાનાઓએ મિલ્કત સબંઘી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ સુચના આપેલ હોય
જે અન્વયે પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.વી.ભગોરા તથા પોલીસ સબ ઇન્સપેકટર આર.કે.ભરવાડ નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ બાલાસિનોર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ
બનાવી ગુનો શોધી કાઢવા પેટ્રોલીંગમા તથા વાહન ચેકકિંગમા હતા તે દરમિયાન સેવાલીયા થી બાલાસિનોર તરફ આરોપી અહેમદહુસેન બશીરમીયા મલેક રહે.વસો તા.ગળતેશ્વર જી.ખેડા નો સિલ્વર કલરની પેશન એક્સ પ્રો નંબર પ્લેટ વગરની મોટર સાયકલ લઇને આવતા તેને પકડીપાડી સદર મો.સા. બાબતે આધાર પુરાવા માગતા તેની પાસે નહી હોવાનુ જણાવતા પોકેટ કોપ એપ્લીકેશન મારફતે ચેક કરતા સદર મોટર સાયકલ બાબતે બાલાસિનોર
પોલીસ સ્ટેશનમા એ.પાટગ નંબર
૧૧૧૮૭૦૦૨૨૨૦૪૯૫/૨૦૨૨ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય સદર આરોપીને પોલીસ સ્ટેશને લઇ આવી કાયદેસરની કાર્યવાહી કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે. પકડાયેલ આરોપીનુ નામ – અહેમદહુસેન બશીરમીયા મલેક રહે.વસો ડેરીની પાછળ તા.ગળતેશ્વર જી.ખેડા
રીક્વેર કરેલ મુદ્દામાલ- સિલ્વર કલરનુ હીરો પેશન એક્સ પ્રો મોટર સાયકલ નંબર- GJ 07 CJ 8698 જેની કિમત રૂપીયા ૧૫,૦૦૦/ કામગીરી કરનાર અધિકારી/
(૧) પો.ઇન્સ.શ્રી એમ.વી ભગોરા તથા પો.સબ.ઇન્સ. આરે.કે.ભરવાડ તથા એ.એસ.આઇ.મહેન્દ્રસિંહ
બાલુસિંહ તથા એ.એસ.આઇ. દેવેન્દ્રસિંહ નટવરસિંહ તથા પોકો
જયરાજસિંહ ઉદેસસિંહ તથા પોકો સતાભાઇ.કાળાભાઇ તથા પોકો
રીતેષકુમાર રમેશભાઇ તથા પોકો વિક્રમભાઇ વાઘાભાઇ નાઓએ ટીમ વર્ક કરી પ્રશંસનીય કામગીરી કરેલ છ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.