સતા અને સામર્થ્ય કાયમ નથી અમરેલી આખલા બાધ્યે ખિલા નો વંશ કાઢશે બનાવટી લેટર મુદ્દે યુવાન દીકરી ઓનું સરઘસ કાઢતા નેતા સામે સોશ્યલ મીડિયા માં કેમ્પઈન
સતા અને સામર્થ્ય કાયમ નથી અમરેલી આખલા બાધ્યે ખિલા નો વંશ કાઢશે બનાવટી લેટર મુદ્દે યુવાન દીકરી ઓનું સરઘસ કાઢતા નેતા સામે સોશ્યલ મીડિયા માં કેમ્પઈન
અમરેલી જિલ્લા ના રાજકારણ ની ગંદી વિચાર સરણી હદ વટાવી રહી બનાવટી લેટર મુદ્દે આખલા બાધ્યે ખિલા નો વંશ કાઢશે છેલ્લા ઘણા સમય થી અમરેલી જિલ્લા ના રાજકારણ માં એક બીજા ને પાડી દેવા ની હિંન પ્રવૃત્તિ ઉપર ઉતરી આવતા નેતા ઓના પાપે નિર્દોષ વ્યક્તિઓ ભોગ બની રહી છે શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી એ અનેકો ની આબરૂ ના ધજાગરા ઉડાડી રહી છે ફાટી ને ધુવાડે ગયેલ અનેક નેતા વિરુદ્ધ જનતા બોલી પણ ન શકે ? આક્ષેપ ખોટા હોય તો પણ દિવાની દાવો બદનક્ષી પણ થઈ શકે બનાવટી નોટ છાપી હોય તેમ ફોજદારી કરાવી કે કરી ? હોહા મચાવી સતા ના મદ માં પાડી દેવાની પ્રવૃત્તિ કેમ ?
બનાવટી અધિકારી ઓતો દૂર બનાવટી કોર્ટ કચેરી ઓ અત્યારે સામાન્ય બાબત બની રહ્યું છે છતાં શુશાસન ? જાહેર જીવન માં આક્ષેપ પ્રતિ આક્ષેપ સામાન્ય બાબત છે પણ અમરેલી જિલ્લા માં જાહેર જીવન ની પડતી નૈતિક મૂલ્યો નું આવું પતન કેમ ? વર્તમાન અમરેલી ના ધારાસભ્ય ઉપર આક્ષેપ થવા એ કંઈ નવી વાત નથી આગ વગર ધુવાડા નીકળે ? આમ સામાન્ય જનતા તો ફરિયાદો કરતી પણ બંધ થઈ ગઈ
વન સાઈડ કોઈપણ નું કાંઈ સાંભળવા નું જ્યારે
જનપ્રતિનિધિ ઓ બંધ કરે ત્યારે આવી સ્થિતિ નિર્માણ થતી હોય છે સતા પાસે શાણપણ નકામું પાર્ટી ના કાર્યકરે આક્ષેપ કર્યા હોય તો કંઈક તથ્ય હશે પણ ખરું ઘર નો ભેદ ઘરના જાણે બહાર ન ને શુ ખબર ? જિલ્લા ની આમ જનતા તો પણ ફરિયાદ કરતી બંધ થઈ છાપા માં આપતા પણ લોકો બંધ થયા કારણ કોઈ ના કાઈ પ્રશ્ન નો નિકાલ થતો નથી સર્વત્ર બેફામ બનેલ અનિષ્ટ પ્રવૃત્તિ સામે તાજેતર માં તાલુકા મેજી બાબરા એ પણ પોલીસ મદદ માંગવી પડી તો સામાન્ય જનતા ની શુ હાલત હશે ? બનાવટી લેટર મુદ્દે પાર્ટી ના નેતા ઓએ ખુલ્લી ને સામે પડવાની હિંમત કેમ ન કરી ? કેટલો ડર હશે વર્તમાન નેતા ઓનો ? નનામો પત્ર ક્યારે લખે લોકો ? આ બધા વચ્ચે બનાવટી લેટર ટાઈપ કરનાર ટાઈપીસ કરતી સમાજ ની યુવાન દીકરી નું સરઘસ કાઢવું કેટલું વ્યાજબી ? આવા અનેક સવાલો સાથે સોશ્યલ મીડિયા માં રીતસર કેમ્પઈન ચાલી રહ્યું છે ત્યારે બી ઝેડ કાંડ ના ૬૦૦ કરોડ ના કૌભાંડ આચરણ નાર નું સરઘસ કાઢવા ને બદલે એક યુવાન દીકરી નું રિકન્ટ્રક્શન ના નામે સરઘસ સામે સમગ્ર જિલ્લા ભર માં લેઉવા પટેલ સમાજ માં ભારે નારાજગી ઉભી થઇ સતા અને સામર્થ્ય કાયમ નથી રહેવા ના પદ પ્રતિષ્ઠા નો આવો દૂર ઉપીયોગ ક્યાં સુધી ચાલશે ? બનાવટી લેટર પ્રદેશ સુધી લખી મોકલનાર વ્યક્તિ માં કર્મચારી તરીકે નોકરી કરતી વ્યક્તિ માત્ર ચિઢી ની ચાકર હોય તેનું સરઘસ કાઢવું ઉચિત છે ? આઝાદી પછી અમરેલી જિલ્લા એ સમગ્ર દેશ અને રાષ્ટ્ર સ્તરે ઉત્તમ નેતા આપ્યા તેમ છતાં અમરેલી જિલ્લો સૌથી વધુ પછાત કેમ ? કોંગ્રેસ આવી રીતે જ ખતમ થઈ ઘર ફૂટયે ઘર જાય ભાજપ ના સંગઠન માં પાર્ટી ના કાર્યકર પાર્ટી નાજ નેતા વિશે બનાવટી લેટર કેમ લખવો પડ્યો ? તેમાં આવા ગંભીર આક્ષેપ કેમ ? આ આક્ષેપ વિશે તથ્ય વિશે પણ પોલીસે અને પાર્ટી એ ઊંડા ઉતરવું જોઈ એ બનાવટી લેટર મુદ્દે યુવાન દીકરી ને લેઉવા પટેલ સમાજ માં ગણગણતા શરૂ થયો આમાં પ્રતિષ્ઠા વધવા ને બદલે ઓટ પણ આવી શકે સાપે છચૂંદર ગળ્યા જેવી સ્થિતિ ઉભી થાય તો નવાઈ નહિ અતિ અભિમાન અર્જુને પણ ભારે પડ્યું કાબે અર્જુન લૂંટયો વહી ધનુષ વહી બાણ મહાન ધનુધારી નો ઉંમ્માંદ પણ પડી ગયો હતો અમરેલી જિલ્લા નું હાલ નું રાજકારણ જન સેવા મટી પાડી દેવાની પ્રવૃત્તિ ના વધુ રચ્યું પચ્યું રહે છે વારંવાર લોકસભા ચૂંટણી ની ટીકીટ થી લઈ સતત વિવાદ એ ઘર ફૂટયે ઘર જાય તેમ લાંબા ગાળા શિસ્તબદ્ધ પાર્ટી ના બેફામ દોડતા અશ્વો ને સમયોચિત લગામ નહિ દેવાય તો સરવાળે નુકશાન પાર્ટી એ ભોગવવું પડશે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.