મહુવા પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન માઢીયા ગામ એક પોસ્ટ પાસે રોડ ઉપર બે ઈસમ રણજીતભાઈ વેલજીભાઈ શિયાળો, જીવરાજભાઈ છગનભાઈ બારૈયા દેશી દારૂ પીધેલી હાલતમાં મળી આવતા મોવા ગ્રામ્ય પોલીસ દ્વારા અટકાયત
મહુવા પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન માઢીયા ગામ એક પોસ્ટ પાસે રોડ ઉપર બે ઈસમ રણજીતભાઈ વેલજીભાઈ શિયાળો, જીવરાજભાઈ છગનભાઈ બારૈયા દેશી દારૂ પીધેલી હાલતમાં મળી આવતા મોવા ગ્રામ્ય પોલીસ દ્વારા અટકાયત
આજરોજ અમો તથા તમો એ. એસ. આઈ પી.આર.ચૌધરી એ રીતેના કલાક ૧૪/૦૦ વાગ્યાથી મહુવા ગ્રામ્ય પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી./જુગાર સભબ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ફરતાં-ફરતાં કલાક ૧૫/૦૦ વાગ્યે માઢીયા ગામ, ચેક પો.સ્ટ પાસે રોડ ઉપર, પહોંચતા સામેથી બે ઇસમ લથડીયા ખાતી ચાલે કેફી પીણું પીધેલ હાલતમાં ચાલ્યા આવતા જોવામાં આવતા તુરંત જ રસ્તે જતાં બે રાહદારી પંચોના માણસોને બોલાવી પંચો રૂબરૂ ૫કડાયેલ બે ઇસમો પૈકી નં.(૧)નું નામ-ઠામ પૂછતાં પોતે પોતાનું નામ થોથરાતી જીભે જીવરાજભાઈ છગનભાઇ બારૈયા, ઉ.વ.૩૦, ધંધો પ્રા. નોકરી, રહે. શિયાળ બેટ વીજળી વિસ્તાર તા, જાફરાબાદ, જી.અમરેલીમો.નં. ૯૫૭૪૮૩૯૦૮૮ વાળો હોવાનું જણાવેલ. મજકુરની આંખો જોતા લાલ હોય તેમજ હલાવી ચલાવી જોતા પોતાના શરીરનું સમતોલપણું જાળવી શકતો ન હોય અને મજકુરનું મોઢુ સુંધી-સુંઘાડી જોતાં દારૂ પીધેલાની ખાટી તીવ્ર વાસ આવતી હોય જેથી મજકુર ઇસમે કેફી પીણુ પીધેલાનું જણાઈ આવતાં મજકુર ઇસમ પાસે કેફી પીણું પીવા અંગે પાસ પરમીટ માંગતા નહી હોવાનું જણાવે લ. બાદ નં.(૨)નું નામ-ઠામ પૂછતાં પોતે પોતાનું નામ થોથરાતી જીભે રણજીતભાઈ વેલજીભાઈ શિયાળ, ઉ.વ.૩૨, ધંધી પ્રા.નોકરી રહે. જાફરાબાદ લાલ પીપળી વિસ્તાર, જી.અમરેલીમો. નં. ૮૧૫૩૯૦૭૯૯૫ વાળો હોવાનું જણાવેલ. મજકુર ની આંખો જોતા લાલ હોય તેમજ હલાવી ચલાવી જોતા પોતાના શરીરનું સમતોલપણું જાળવી શકતો ન હોય અને મજકુ રનું મોઢુ સુંધી-સુંઘાડી જોતાં દારૂ પીધેલાની ખાટી તીવ્ર વાસ આવતી હોય જેથી મજકુર ઇસમે કેફી પીણું પીધેલાનું જણા ઇ આવતાં મજકુર ઇસમ પાસે કેફી પીણુ પીવા અંગે પાસ પરમીટ માંગતા નહી હોવાનું જણાવેલ. મજકુર બંન્ને ઇસમો ની અંગ-ઝડતી કરતાં કાંઈ વાંધાજનક મળી આવેલ નહીં.
તો રણજીતભાઇ વેલજીભાઈ શિયાળ, ઉ.વ.૩૨, ધંધો પ્રા.નોકરી રહે. જાફરાબાદ લાલ પીપળી વિસ્તાર, જી.અમરેલીમો.
નં. ૮૧૫૩૯૦૭૯૯૫ વાળાએ જાહેરમાં ગે.કા. રીતે પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવી પ્રોહી, જે કટ કલમ-૬૬(૧)(બી)મુજબનો ગુન્હો કરેલ હોય જે અંગે કલાક- ૧૫/૦૦ થી કલાક- ૧૫/૪૫ સુધીનું પંચનામુ કરી મળે કુરને ધોરણસર અટક કરેલ છે. તેમજ સાથેના બીજા ઇસમ જીવરાજભાઈ છગનભાઈ બારેયા, ઉ.વ.૩૦, ધંધો પ્રા. નોક , રહે, શિયાળ બેટ વીજળી વિસ્તાર તા. જાફરાબાદ, જી, અમરેલીમો.નં. ૯૫૭૪૮૩૯૦૮૮૯૫૭૪૮૩૯૦૮૮વાળા વિરૂધ્ધ અ લગથી ફરીયાદ આપેલ છે. તો તેના સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે. મારા સાહેદ સાથેના પો.સ્ટાફ તથા ફરીયાદમાં જણાવેલ સાહેદો અને પંચો છે, એટલી મારી ફરીયાદ હકિકત છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
