હિંમતનગર તાલુકાનું વકતાપૂર મીની પાવાગઠ મંદિર ના સામે આશરે 42 વર્ષના યુવકની મળી લાસ
હિંમતનગર તાલુકાનું વકતાપૂર મીની પાવાગઠ મંદિર ના સામે આશરે 42 વર્ષના યુવકની મળી લાસ
ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે આવી પોહચિ
યુવક વક્તાપુર ગામનો હોવાનું ખુલ્યું
ડાહ્યાભાઈ ભવાનભાઇ ભંગી જેઓ રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન કરતો હતો
પરિવાર ને જણાવ્યું કે આશરે 5 થી 6 દિવસ સુધી ઘરે ન આવેલ
લાસ ને જોવા ગામના લોકો ટોળા ટોળા ઉમટી પડ્યા
લાસ હાલ સિવિલ હોસ્પિટલમાં માં ખસેડવામાં આવી છે
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.