મહુવા તાલુકાના બોરડી ગામે રહેતા રમેશભાઈ નરસિંહભાઈ બારૈયાના ખેતરમાં આવેલ પાણીનો કૂવો તેની પાડોશમાં આવેલ ખેતર વાળા રમેશભાઈ જીવાભાઈ બારૈયા ને પાણી નહીં લેવાદેવાનું મન દુઃખ રાખી ગાળો આપી તે બાબતે ઝઘડો કરી કુવામાં નાખીને પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ ખુટવડા પોલીસ બતકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી
મહુવા તાલુકાના બોરડી ગામે રહેતા રમેશભાઈ નરસિંહભાઈ બારૈયાના ખેતરમાં આવેલ પાણીનો કૂવો તેની પાડોશમાં આવેલ ખેતર વાળા રમેશભાઈ જીવાભાઈ બારૈયા ને પાણી નહીં લેવાદેવાનું મન દુઃખ રાખી ગાળો આપી તે બાબતે ઝઘડો કરી કુવામાં નાખીને પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ ખુટવડા પોલીસ બતકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી મહુવા તાલુકાના બોરડી ગામે રહેતા રમેશભાઈ નરસિંહભાઈ બારીયા ના ખેતરમાં આવેલ પાણીનો કૂવો તેની પાડોશમાં આવેલ ખેતર વાળા રમેશભાઈ જીવાભાઈ બારીયા, જીવાભાઈ નથુભાઈ બારીયા, વિઠ્ઠલભાઈ જીવાભાઈ બારીયા, ગદુબેન રમેશભાઈ બારીયા અને રેખાબેન વિઠ્ઠલભાઈ બારીયા એ રમેશભાઈ ને પાણી નહીં લેવા દેવાનું મન દુઃખ રાખી ગાળો આપી તે બાબતે ઝઘડો કરી કુવામાં નાખીને પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ ખુટવડા પોલીસ બતકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.