વડનગર કર્પસકોનો વૃક્ષો નાશ કયારે થશે પ્રજાજનો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે
વડનગર કર્પસકોનો વૃક્ષો નાશ કયારે થશે પ્રજાજનો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે
વડનગર ખાતે કર્પસકોનો વૃક્ષો સરકાર દ્વારા નાશ કરવા ની જગ્યા એ હજી સુધી કેમ નાશ નથી કર્યો
વડનગર માં ચોવીસ કલાક કાર્બન ડાયોક્સાઈડ વાયુ તથા ભરપુર પાણી પી જાય તેવા વૃક્ષો તાનારીરી ગાર્ડન તથા તેના પાર્કિંગ માં લગભગ ૧૦૦ થી વધુ વૃક્ષો વાવેલા છે. તો આ વૃક્ષો પર સરકાર એ રોક લગાવી છે. તો એ આ વૃક્ષો ને નાશ કર્યા નથી વડનગર માં નવા બસ સ્ટેશન, તાનારીરી ગાર્ડન, પશુ દવાખાના,એક વૃક્ષ પંજાબ નેશનલ બેંક ની આગળ છે. લગભગ હાટકેશ્વર મંદિર ના કાર્યાલય આગળ પણ વગેરે સ્થળો પર એવા કારપસ કોનો વૃક્ષો છે એટલે કે વડનગર માં પ્રવાસન સ્થળો પર કારપસ કોનો વૃક્ષો ને કાપી ને નાશ કર્યા નથી તો આ વૃક્ષો નાશ કરવાની જગ્યાએ હજી સુધી નાશ કર્યો નથી તો વહીવટી તંત્ર શું ધોર નિદ્રાધીન અવસ્થામાં છે કે શું ??? સરકાર એ આ વૃક્ષો ને નાશ કરવા નો પરિપત્ર બહાર પાડ્યો છે. તો શું વહીવટી તંત્ર ને શું (વિકલાંગ)દિવ્યાંગ થ ઈ ગ ઈ છે કે શું???
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.