હ્યુમીનટી ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ દ્વારા ઊંઝા તાલુકાના ચતુરપુર ગામની પ્રાથમિક શાળામાં ધોરણ૧થી૮ અભ્યાસ કરતા બાળકો ને સ્ટેશનરી કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું - At This Time

હ્યુમીનટી ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ દ્વારા ઊંઝા તાલુકાના ચતુરપુર ગામની પ્રાથમિક શાળામાં ધોરણ૧થી૮ અભ્યાસ કરતા બાળકો ને સ્ટેશનરી કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું


હ્યુમીનટી ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ દ્વારા ઊંઝા તાલુકાના ચતુરપુર ગામની પ્રાથમિક શાળામાં ધોરણ૧થી૮ અભ્યાસ કરતા બાળકો ને સ્ટેશનરી કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું

હ્યુંમીનીટી ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ દ્વારા મહેસાણા જિલ્લા માં આવેલ ઊંઝા તાલુકાના ચતુરપુર ગામની પ્રાથમિક શાળા માં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા બાળકો ને સ્ટેશનરી કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળા માં અભ્યાસ કરતા બાળકો ને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી ને તેમને વધુ ને વધુ અભ્યાસ કરી આગળ વધી પોતાનું, પરિવાર નું સમાજ નું અને ગામ નું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી. હ્યુંમીનીટી ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ ના પ્રતિનિધિઓ દ્વારા પોતાની બચત અને મિત્રો પાસે થી ફંડ એકઠું કરીને આવી અનેક સેવાભાવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સમાજકાર્ય નો અભ્યાસ કરી રહેલા આ યુવા મિત્રો દ્વારા છેલ્લા 2 વર્ષ થી નિરંતર ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.