જિલ્લા પંચાયતની કચેરીના સ્થાને તાલુકા પંચાયતનું બિલ્ડિંગ બનશે
ગાંધીનગર જિલ્લા પંચાયતનું વર્તમાન બિલ્ડીંગને તોડીને ત્યાં ગાંધીનગર તાલુકા પંચાયતનું નવીન બિલ્ડીંગ બનાવવામાં આવશે. રૂપિયા ત્રણ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર આ બિલ્ડીંગ ત્રણ રહેશે. જેમાં રેઇન વોટર સોલાર સિસ્ટમ સહિતની સુવિધાઓથી સજ્જ કરાશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.