ફ્લેટમાં જુગાર રમતી 8 મહિલા પકડાઈ - At This Time

ફ્લેટમાં જુગાર રમતી 8 મહિલા પકડાઈ


યુનિવર્સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગોપાલ ચોક પાસે પહોંચતા બાતમી મળેલ કે, હરીનગર શેરી નં.4 તુલસીપત્ર એપાર્ટમેન્ટ ફ્લેટ નં.402 ખાતે ભારતીબેન ધ્રુવ પોતાના ફ્લેટમાં બહારથી મહીલાઓ બોલાવી નાલ ઉધરાવી જુગાર રમાડે છે. જેથી ફ્લેટમાં દરોડો પાડી 8 મહિલા આરોપીને રૂ. 29150ની રોકડ સાથે ઝડપી લીધી હતી.
પોલીસે (1)ભારતીબેન જીતેન્દ્રભાઇ ધ્રુવ- વાણીયા ઉ.વ.60, (2) કવિતાબેન રમેશભાઈ આપલાણી ઉ.વ.40 રહે, જંકશન પોલીસ ચોકીની બાજુમા ગંગોત્રી એપાર્ટમેન્ટ.(3) ચેતનાબેન મિલનભાઈ સંઘાણી ઉ.વ.40 5 ધોધરકામ રહે, રૈયારોડ હનુમાનમઢી, અલ્કાપુરી સોસાયટી શેરી નં.2 (4) એકતાબેન ગૌરાંગભાઈ કેસરીયા ઉ.વ.38 રહે, ગાંધીગ્રામ શેરી નં.-2.(5) અલ્પાબેન નિલેશભાઈ ઉનડક ઉ.વ.42, રહે, ગાંધીગ્રામ શીતલપાર્કથી આગળ રવી ટેર્નામેન્ટ (6) વિનિતાબેન પ્રતાપગીરી ગૌસ્વામી ઉ.વ.61 રહે. ઉદગમ સ્કુલની બાજુમાં પટેલ શેરી પુનીતના ટાંકા પાસે (7) બીનાબેન રાજુભાઈ શાહ ઉ.વ.53 રહે, 150 ફૂટ રીંગ રોડ મોદી સ્કુલ પાસે અમીપાર્ક સોસાયટી (8) નીતાબેન તેજશભાઈ દોમડીયા (ઉ.વ.49 રહે. તીરૂપતિ-1 હનુમાનમઢી) સામે ગુનો દાખલ કર્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.