સંજેલી તાલુકા નો 10માં તબક્કા નો સેવા સેતુ કાર્યક્રમ ડુંગરા આઈ.ટી.આઈ ખાતે યોજાયો..રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી - At This Time

સંજેલી તાલુકા નો 10માં તબક્કા નો સેવા સેતુ કાર્યક્રમ ડુંગરા આઈ.ટી.આઈ ખાતે યોજાયો..રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી


આજ રોજ સંજેલી તાલુકા નો 10માં તબક્કા નો સેવા સેતુ કાર્યક્રમ ડુંગરા આઈ.ટી.આઇ.ખાતે યોજાયો હતો.જેમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અરુણાબેન ના અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં મામલતદારશ્રી પી.જે.વસાવા .ટી.ડી.ઓ શ્રી કૃણાલભાઈ ડામોર એપી.એમ.સી ચેરમેન.જસુભાઈ બામણીયા.તાલુકા હેલ્થ ઓફિસર ડો. સીંગ સાહેબ .પશુપાલન અધિકારી.પૂર્વ.સરપંચ પ્રફુલભાઈ.વહિવટદાર માહિડા સાહેબ.ત.ક.મંત્રી.દામાં સાહેબ.તેમજ તમામ વિભાગના અધિકારીઓ.કર્મચારીઓ.ગ્રામ જનો.હાજર રહીયા હતા.જેમાં વિવિધ યોજનાઓ ની માહિતી આપી..લોકો ને લાભ લેવા માટે જાણ કરવામાં આવી હતી.સેવા સેતુ કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો...


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.