ભારત-આયર્લેન્ડની મહિલા ટીમનું રાજકોટમાં આગમન
રાજકોટના ખંઢેરીમાં નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ વન-ડેની ચેમ્પિયનશિપ રમાવાની છે. સોમવારે બપોરે સાંજે આયર્લેન્ડની ટીમ રાજકોટ આવી પહોંચી હતી અને મોડી સાંજે ભારતની ટીમનું પણ આગમન થયું હતું. ભારતીય ટીમના ચાર પ્લેયર મંગળવારે સવારે આવી પહોંચશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
