ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય ની ૩ સંસ્થા ઓને જીવદયા એવોર્ડ એનાયત
ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય ની ૩ સંસ્થા ઓને જીવદયા એવોર્ડ એનાયત
ભારતીય પશુ કલ્યાણ બોર્ડ AWBI પ્રાણી મિત્ર અને જીવદયા પુરસ્કાર મેળવતી ગુજરાત રાજ્ય ની ત્રણ સંસ્થા પ્રાણી મિત્ર વર્ષ ૧૬૬૬ અને જીવદયા વર્ષ ૨૦૦૧ થી AWBI દ્વારા એનાયત કરાય છે જેમાં ૧.એકવોકેસી વ્યક્તિગત ૨.નવીન વિચાર ૩. આજીવન પશુ સેવા ૪.પશુ કલ્યાણ સંસ્થાન ૬. કોર્પોરેટ સહકારી જાહેર સંસ્થાન તેમજ જીવદયા પુરસ્કાર ૧.વ્યક્તિગત ૨.પશુકલ્યાણ ૩ શાળા સંસ્થા ઓ શિક્ષક બાળકો માટે એમ વિવિધ કેટેગરી માં અપાય છે તાજેતર માં ગુજરાત રાજ્ય માં ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય માં નવીન વિચાર માટે ગોંડલ ના રમેશભાઈ વેલજીભાઈ રૂપરેલીયા ને પ્રાણી મિત્ર પુરસ્કાર જામનગર રાધેકૃષ્ણ ટેમ્પલ એલીફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ અને જીવદયા પુરસ્કાર ભગવાન શ્રી મહાવીર પશુ રક્ષા કેન્દ્ર કચ્છ ગુજરાત ને એનાયત કરાયા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
