વિસાવદર માં દબાણહટાવવા નીકળેલઅધિકારી ની ભેદ ભાવ વાળીનીતિમગર મછોને બચાવી ને નાની માછલી ઓનો ભોગ લેવાશે - At This Time

વિસાવદર માં દબાણહટાવવા નીકળેલઅધિકારી ની ભેદ ભાવ વાળીનીતિમગર મછોને બચાવી ને નાની માછલી ઓનો ભોગ લેવાશે


વિસાવદર માં દબાણહટાવવા નીકળેલઅધિકારી ની ભેદ ભાવ વાળીનીતિમગર મછોને બચાવી ને નાની માછલી ઓનો ભોગ લેવાશે

વિસાવદર માં હાલમાંસરકારી જમીન ઉપર થયેલ અનઅધિકૃત દબાણ હટાવવાની કામગીરી થઈ રહીછે ત્યારે જવાબ દાર સરકારી અધિકારી દ્વારા ભેદભાવ ની નીતિરખાય રહેલ છે તેવું સ્પષ્ટ દેખાય આવેછે જેનું ઉદાહરણ લઈએ તો વિસાવદર જૂનાગઢ રોડ ઉપર પહેલી વખતે આર એન્ડ બીને સાથેરાખીને સ્ટેટ હાઇવે રોડ માપવામાં આવેલ તેરોડ માપતાપહેલા 15મીટર હતો ત્યારે ભાજપ ના નેતાઓ ની મિલ્કતમાં બિનઅધિકૃત બાંધકામ થયેલ તે બાંધ કામ દૂરથઈજાય તેમ હતું અને ભાજપ ના નેતાનું આખુ કોમ્પ્લેક્સ દૂરકરવું પડેતેમ હતું ત્યારે રાજકીય વગવાપરીને સ્ટેટ હાઇવે ની ફરીવાર માપણી કરાવતા 12મીટર રોડકરેલ અને 3મીટર નાનો કરાવી નાખેલ ત્યારે વિચાર કરતો પ્રશ્ન એછેકે શુ પહેલી વાર અધિકારી ઓ માપણી કરવા નીકળેલ ત્યારે અધિકારી દ્વારા ખોટી માપણી કરેલ કે પછી ભાજપ નેતાનું બિનઅધિકૃત બાંધ કામ બચાવવા માટે ફરી માપણી કરાવવાની ફરજ પડી તો વિસાવદર ના લોકોમાં સાંભળવા મળતી ચર્ચા મુજબ રાજકીય માણસો નું બિનઅધિકૃત બાંધકામ હોયતોય કોઈનાથી નો હટે અને નાના માણસો ની એક ફૂટની બિનઅધિકૃત્ત પેસકદમી અધિકારી ઓને નડે છે અને નાના માણસો ની પેસકદમી દૂરકરાવવા માં ઉતાવળ કરતા રાજકીય બાબુ ઓને શુ જૂનાગઢ રોડ ઉપર બિનઅધિકૃત આખુ કોમ્પ્લેક્સ નથી દેખાતું કે પછી મલાયપાણી મેળવી ને મગર મછને બચાવી લેવાના અને નાની માછલી ઓનો ભોગલઈને સરકારી તંત્ર પોતાની કામગીરી ઉપર ના અધિકારી ઓનેબતાવીને વાહ વાહી મેળવશે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.