હિંમતનગર એમ્બેસેડર બંગલા માં ઉંદર ના પિંજરા માં 5 ફુટ નો સાંપ પુરાયો.
(રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ)
હિંમતનગર એમ્બેસેડર બંગલા માં ઉંદર ના પિંજરા માં 5 ફુટ નો સાંપ પુરાયો.
હિંમતનગર વિજાપુર રોડ પર આવેલ એમ્બેસેડર બંગલા ની પાછલી લાઈન ના બંગ્લામા આસિફભાઈ પ્રાંતિજવાળા પોતાની દુકાન નો ઇલેક્ટ્રિક સામાન મૂકે છે, પાછળ બંગ્લા ની લાઈન ને અડી ને ખુલ્લા ખેતરો આવેલા છે અહીંયા થી પુષ્કર પ્રમાણ માં ઉંદરો સામાન ને નુકસાન કરતા હોવાથી આસિફ ભાઈ એ રાત્રે ઉંદર પકડવાનું પીંજરું ગોઠવ્યું હતું સવારે જયારે સ્થળ ઉપર આવી ને જોયું તો ઉંદર ના પિંજરા માં 5 ફુટ જેટલો જાડો સાંપ પિંજરા માં પુરાઈ ગયેલો જોઈ હેબતાઈ ગયા હતા અને તાત્કાલિક મિત્રો ને ફોન કરી બોલાવ્યા હતો આ સાંપ ને દૂર જંગલમાં છોડી દેતા હાશકારો મળ્યો હતો સવગઢ પરબડા ના વિશ્તાર માં પહેલે ખેતરો અને જંગલ હતા અને હવે અહીંયા રહેઠાણો બની ગયા છે જેથી વન્ય જીવ આ વિસ્તારમાં અવારનવાર નીકળવા ના બનાવો બને છે અને અમુક કેસ માં સાંપ કરડવા ના બનાવ પણ બનેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.